જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)

રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફોટા મુજબ બધુ તૈયાર કરો.બાસમતી ચોખા ને ધોઈ ને થોડીવાર પલાળી પાણી મા ખડા મસાલા લઈ બાફી લો.
- 2
શાકભાજી બાફી લો.કોબી અને કાજુ તળી લો.
- 3
હવે મેરીનેશન કરવા માટે એક મીક્ષર જાર મા દહીં અને તળેલી કોબી લઇ બંને કરશ કરો.તેને એક બાઊલ મા કાઢો.હવે તેમા આદુ મરચા ની પેસ્ટ અને બધા મસાલા ઊમેરો. બધુ સરસ મીક્ષ કરી તેમા બાફેલા શાકભાજી ઊમેરી હળવેથી બધુ મીક્ષ કરો.મસાલા અને મીઠુ નો સ્વાદ આગળ પડતો હોવો જોઈએ.મેરીનેશન તૈયાર.
- 4
હવે એક પેન મા તેલ અને ઘી લઈ ગરમ થાય એટલે તેમા જીરુ ઊમેરી પછી મેરીનેશન વાળુ શાકભાજી ઊમેરો.તેમા ૩/૪ ચમચી પાણી રેડો.બાજુના ગેસ પર કોલસો ગરમ કરવા મુકી દો.
- 5
હવે ધુંગાર માટે પેનમાં નાની વાટકી મુકી તેમા ગરમ કોલસો મુકી તેના પર ઘી રેડી તરત પેન પર ઢાંકણ ઢાંકી દો.૩૦ સેકંડ પછી તે લઇ લો.સરસ તેલ અને ઘી છુટુ પડવા લાગે એટલે થોડુ શાકભાજી એક બાઊલ મા અલગ કાઢો.
- 6
હવે ગેસ બંધ કરી દો.તે પેનમાં બાફેલા રાઈસ પાથરો તેના પર ફુદીનો તળેલી કોબી કાજુ મુકો.અને કેસરવાળુ દુધ મુકો.હવે એ જ રીતે બીજું લેયર કરો.છેલ્લે કોથમીર ભભરાવો.અને પેન ની નીચે તવો મુકી ગેસ ચાલુ કરી બિરયાની ને ૧૦ મીનીટ રાખો એટલે દમ બિરીયીની તૈયાર.
- 7
તો બહાર મળે છે એવી જ જૈન વેજ દમ બિરીયાની તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#Virajઆ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી Shital Jataniya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
અમે નાના હતા ત્યારે મમ્મી ખુબ બનાવતીમને અને મારો ભાઈ ને મમ્મી કુકરમાં બનાવીને ખવડાવતી ત્યારે અમારા ઘરમાં બધા ને ફેવરિટ હતી અત્યારે હું ઘરે મારે સાસરે બનાવુ છું અહીં પણ ફેવરિટ છેમમ્મી ડાયરેક્ટ કુકરમાં જ ૨/૩ સીટી વગાડતી મમ્મી નુ હાથની બનતી બીરીયાની અલગ જ ટેસ્ટી હતોમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Fam chef Nidhi Bole -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Fam#virajbhai ની સાથે ઝૂમ લાઈવ સેશન માં એમની સાથે બનાવી હતી જે ખૂબ જ ટેસ્ટી બની હતી thank you આ સ્વાદિષ્ટ રેસીપી માટે sm.mitesh Vanaliya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદી બિરયાની એ ભારતની સૌથી પ્રખ્યાત બિરીયાની છે. હૈદરાબાદી બિરયાની એની સુગંધ અને સ્વાદ માટે ખુબ જ જાણીતી છે. આમાં માંસને દહીં માં મેરીનેટ કરવામાં આવે છે, તળેલું ડુંગળી પણ એમાં એક સરસ મીઠો સ્વાદ ઉમેરે છે અને કેસર અને હૈદરાબાદી મસાલા એને ટેસ્ટી બનાવે છે.ઘણા લોકો માને છે કે બિરયાની સૌથી પહેલા પર્શિયા માં બનતી હતી, અને મુઘલ શાસનકાળ દરમિયાન મુઘલો દ્વારા તે ભારત માં લાવવામાં આવી હતી.બિરયાની જુદી જુદી અનેક રીતે બનતી હોય છે. આજે આપડે દમ બિરીયાની બનાવસું. દમ બીરીયાની માટે એને મોટી હાંડીમાં કે વાસણ માં જુદા જુદા લેયરમાં ચોખા અને વેજીટેબલ ને મુકી તેને ઢાંકી ને લોટ નાં મોટા લુઆ થી કે કપડાથી વાસણ ને સીલ( બંધ) કરવામાં આવે છે. પછી ધીમા તાપ પર લાંબા સમય સુધી તેને પકવવામાં આવે છે. આનાંથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.હું વેજ બિરયાની બહુ બધી વાર બનાવું છું, પણ પહેલી વાર હૈયદરાબાદી સ્ટાઈલ વેજ દમ બિરીયાની બનાવી. બનતાં થોડી વાર લાગે, પણ ખુબ જ સરસ બની હતી. કહેવત છેને, “ધીરજનાં ફળ મીઠાં”. ઘરે બધાને આ રીતે બનાવેલ બિરીયાની ખુબ જ ભાવી. તમે પણ આ રીત થી બનાવી જોજો અને જરુર થી જણાવજો કે કેવી બની છે?#hyderabadi#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો Deepika Jagetiya -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
-
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBજૈન વેજ કોલહાપુરી(રેસટોરનટ સટાઈલ)Apeksha Shah(Jain Recipes)
-
ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
#ભાતઆ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની. Sachi Sanket Naik -
વેજ. દમ હાંડી બિરયાની (Veg. Dum Handi Biryani recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge2#week2#Biryani#Handi#traditional#CookpadIndia#COOKPADGUJRATI બિરયાની એ કાચા પાકા રાંધેલા ચોખા અને તેની સાથે ઘણા બધા રસાવાળા મસાલેદાર શાકભાજી અથવા તો નોનવેજ ઉમેરીને એક જ વાસણમાં ધીમા તાપે ઢાંકીને તૈયાર કરવામાં આવતી વાનગી છે જેમા ખડા મસાલા નો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મેં અહીં માટી ની હાંડી માં બિરયાની ને ધીમા તાપે પકવી છે, જેથી તેની અરોમા અને સ્વાદસરસ આવે છે. બિરયાની ની ઉત્પત્તિ માટે જુદા જુદા મંતવ્ય છે. બિરયાની માટે એવું કહેવાય છે કે તેની ઉત્પત્તિ મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬-૧૮૫૭)ના શાહી રસોડામાં થઇ હતી. તે ભારતની મૂળ મસાલેદાર ચોખાની વાનગીઓ અને ફારસી વાનગીનું મિશ્રણ છે. આ વાનગી પર્શિયાથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. બીજા એક મત અનુસાર મોગલ બાદશાહ બાબર ભારત આવ્યો તે પહેલાં ભારતમાં આ વાનગી બનાવવામાં આવતી હતી. ૧૬ મી સદીના મોગલ પુસ્તક આઈન-એ-અકબરી અનુસાર ભારતમાં પ્રાચીન સમયથી 'બિરયાની' શબ્દનો ખૂબ જ ઉપયોગ થાય છે. બિરયાની દક્ષિણ ભારતીય મૂળની છે, જે આરબ વેપારીઓ દ્વારા ભારતીય ઉપખંડમાં લાવવામાં આવેલા પીલાફ (પુલાવ) માંથી ઉતરી આવી છે. એક એવું અનુમાન લગાવવામાં આવે છે કે, પુલાવ એ મધ્યયુગીન ભારતમાં લશ્કરી વાનગી હતી. સૈન્યો વિસ્તૃત ભોજન રાંધવામાં અસમર્થ હોવાથી એક વાસણની વાનગી તૈયાર કરતા. જે સ્થળે જે પણ માંસ ઉપલબ્ધ હોય તે સ્થળે તેમાં ચોખા ઓરીને રાંધતા હતા. વાનગી રાંધવાની જુદી પદ્ધતિઓને કારણે આગળ જતાં આ વાનગી બિરયાની બની ગઈ, અલબત્ 'પુલાવ' અને 'બિરયાની' વચ્ચે નો તફાવત મનસ્વી છે. ભારતમાં બિરયાનીની એક શાખા મોગલો તરફથી આવી છે, જ્યારે બીજી આરબ વેપારીઓ દ્વારા દક્ષિણ ભારતના મલબારમાં લાવવામાં આવી હતી એવું પણ માનવામાં આવે છે. Shweta Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
વેજ.બિરીયાની (Veg. Biryani Recipe In Guajarati)
#GA4#WEEK16#BIRIYANI બિરીયાની ધણી બધી અલગ અલગ રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ બિરીયાની બનાવી છે. Dimple 2011 -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (7)