સ્ટફ્ડ ગાલિઁક બ્રેડ(Stuffed Garlic Bread Recipe In Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

સ્ટફ્ડ ગાલિઁક બ્રેડ(Stuffed Garlic Bread Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 ચમચીયિસ્ટ
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીતેલ
  5. 2 ચમચીબટર
  6. હૂંફાળું પાણી
  7. ગાલિઁક બટર
  8. બટર
  9. ઑરેગાનો
  10. ચીલી ફલેકસ
  11. લસણની પેસ્ટ
  12. મરી પાઉડર
  13. લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર સિવાય બધુ મિક્સ કરી નરમ લોટ બાંધી લો. હવે બટર લગાવી મસળી એકદમ સ્મૂથ કરી લો. 3‌-4 કલાક માટે હવાચુસ્ત વાસણ માં ઢાંકી દો.

  2. 2

    હવે લોટ ફૂલી ને ડબલ થઈ જાય પછી તેને ફરીથી મસળી લો. હવે તેના સરખા ભાગ કરી લો. તેને દબાવી/વણીને રોટલી બનાવી લો.

  3. 3

    હવે ગાલિઁક બટર માટે ની બધી સામગ્રી મિક્સ કરી તેને રોટલા પર પાથરી ઉપર ઑલિવ મકાઈ ચીઝ નુ સ્ટફિંગ કરો.

  4. 4

    તેને ફોલ્ડ કરી કાપી ઉપર ગાલિઁક બટર લગાવી 200૦ પર ઓવનમાં 10-15 મિનિટ માટે મૂકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes