કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#કૈરી #post4 આજે મેં ગુજરાતીના ખૂબ જ પ્રિય એવા કેરીમાંથી થેપલા બનાવેલ છે... મેથીના-થેપલા માં જેમ મેથીની થોડી કડવાશથી થેપલા નો સ્વાદ અનેરો થઈ જાય છે તેમ કેરી ના થેપલા માંથી કેરીની મીઠાશ ના લીધે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે લોકો માટે
  1. 1નંઞ કેસર અથવા હાફૂસ કેરી
  2. 1વાટકો ઘઉં નો લોટ
  3. 1 ચમચીલાલ મરચું પાવડર
  4. 1/2 ચમચીહળદર પાવડર
  5. 1 ચમચીમોણ માટે તેલ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચપટીહિંગ
  8. થેપલા શૅકવા માટે તેલ
  9. થેપલા વણવા માટે લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ તેની છાલ ઉતારી અને કેરીને ખમણી લો. હવે ઘઉંનો લોટ લઇ તેમાં મરચું, હળદર, મીઠું, હીંગ તે અને કેરીનો પલ્પ નાખીને લોટ બાંધી લો. આ માપ પ્રમાણે લોટ બાંધવા માટે પાણીની જરૂર રહેતી નથી. હવે લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપી દો.

    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થેપલા અને ચોરસ વણી લો.

    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવી માં તેલ મૂકી ને ગુલાબી શેકી લો.

    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે મેંગો થેપલા જે અથાણુ, ચા કે દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર May 27, 2020 16:30
Surat

ટિપ્પણીઓ (6)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 28, 2020 01:14
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાળ બાટી (Dal Bati recipe in gujarati)
  2. મેંગો-બનાના સ્મુધી
  3. મેંગો કેક(mango cake recipe in Gujarati)
  4. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા(veg cheese pizza recipe in Gujarati)
  1. મુંગ દાળ સ્પીનચ ચીલા
  2. હાંડવો (Handvo Recipe In Gujarati)
  3. તિરંગી છૂંદો (Tricolor chhundo recipe in gujarati)
  4. કેરી નો મેથિયૉ મુરબ્બો(keri methiyo murabbo recep in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12678512
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close