કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડવો (Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડવો (Handvo Recipe In Gujarati)

Jesal Akash
Jesal Akash @cook_22599599

હાંડવો (Handvo Recipe In Gujarati)

Jesal Akash
Jesal Akash @cook_22599599
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 2વાટકા ભાત
  2. 1વાટકો તુવેર દાળ
  3. 1વાટકો મગ દાળ
  4. 1વાટકો અડદ દાળ
  5. 1વાટકો ચણા દાળ
  6. 2 નંગગાજર
  7. વટાણા 1 વાટકો
  8. દૂધી 1/2 કટકો
  9. વધાર માટે
  10. 1 ચમચોતેલ
  11. 1 ચમચીરાય
  12. 1 ચમચીજીરું
  13. ચપટીહિંગ
  14. 2-4સૂકા મરચા
  15. લીમડો
  16. ગાર્નિશિંગ માટે
  17. 2 ચમચી તલ
  18. કોથમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાત અને બધી દાળ ને ભેગી કરી પલળવા મૂકી દો. છ થી સાત કલાક પલળવા દો. ત્યારબાદ તેને મિક્સર ની મદદ થી ક્રશ કરી લો.

    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ક્રશ કરેલા મિશ્રણ ને બે થી ત્રણ કલાક માટે ઢાંકી રાખો. ત્યાર બાદ તેમાં મીઠુ, મરચું પાવડર, હળદર, ડુંગળી, વટાણા, ગાજર, દૂધી ખમણેલી નાખી મિક્સ કરો.

    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ નોનસ્ટિક પેન માં વધાર માટે તેલ, લીલું મરચું, તલ, લીમડો, રાય, જીરું, હિંગ ઉમેરો. વધાર ની ઉપર બનાવેલું મીશ્રણ એક ચમચો નાખો. તેને મીડીયમ ગેસ પર થવા દો. નીચે નું પડ જાડું થઇ જાય ત્યાર પછી ધીરે થી ઉથલાવી દો.

    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી રીતે ધીરે ધીરે એક એક ચમચો નાખી હાંડવો તૈયાર કરો.

    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગરમ ગરમ હાંડવો.

    હાંડવો (Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jesal Akash
Jesal Akash @cook_22599599
પર May 27, 2020 16:24

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 28, 2020 01:16
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાળ બાટી (Dal Bati recipe in gujarati)
  2. મેંગો-બનાના સ્મુધી
  3. મેંગો કેક(mango cake recipe in Gujarati)
  4. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા(veg cheese pizza recipe in Gujarati)
  1. ખટ્ટી મિઠી ગોળ કેરી
  2. મુંગ દાળ સ્પીનચ ચીલા
  3. મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati)
  4. તિરંગી છૂંદો (Tricolor chhundo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12684567
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close