મેંગો મલાઈ શેઇક(mango malai shake recipe in Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

મેંગો મલાઈ શેઇક(mango malai shake recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1વ્યક્તિ માટે
  1. 1કેરી
  2. 4 ચમચીમલાઈ
  3. અડધી વાટકી દૂધ
  4. કેરી ના 4કે 5 ટુકડા
  5. 4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી લો, તેના ટુકડા કરી, ક્રશ કરી લઈએ.દૂધ ને ખાંડ નાખી ઉકાળી ઘાટું બનાવી લઈએ.

  2. 2

    હવે મલાઈ ને એકદમ હલાવો દૂધ તેમાં મિક્સ કરીએ. પહેલા ગ્લાસ માં મલાઈ નાખી દૂધ ઉમેરીએ. હવે કેરી નો રસ અને કટકા ઉમેરીશું.

  3. 3

    રેડી છે આપણો મેંગો મલાઈ શેઇક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes