મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ચોખા
ખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે.

મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચોખા
ખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 3કપ દૂધ
  2. 1કપ ભાત
  3. 1કપ કેરી નો રસ
  4. 1કપ કેરી ના ટુકડા
  5. 3ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ નાખી દૂધ ઉકળવા મુકો.

  2. 2

    દૂધ ઉકળવા નું ચાલુ થાય એટલે ભાત ઉમેરવા અને ઉકળવા દેવું, આંચ ધીમી રાખવી, હલાવતા રહેવું.જ્યાં સુધી દૂધ એક દમ ઘટ્ટ ના થાય ત્યાં સુધી કુક કરવું.

  3. 3

    ઘટ્ટ થાય જાય એટલે આંચ બંધ કરી, ફિરની ને થોડી ઠંડી થવા દેવી. ઠરે એટલે કેરી ના ટુકડા અને રસ નાખી સારી રીતે મિક્સ કરવું.

  4. 4

    હવે ફિરની ને એકદમ ઠંડી થવા ફ્રીઝ માં રાખો. ઠંડી ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes