મેંગો મોઇતો વિથ છીયા સિડ્સ

Jolly Shah
Jolly Shah @cook_18521075

મેંગો મોઇતો વિથ છીયા સિડ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4 કપમેંગો
  2. 1લીંબુ
  3. ૧ ટી સ્પૂનફુદીનો
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીછીયા સિડ્સ
  6. ૧ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંગો લો ત્યારબાદ તેમાં સુગર ઉમેરો તેમાં બ ર ફ ઉમેરો

  2. 2

    તેમાં ફુ દીનાની પેસ્ટ ઉમેરો પણી ઉમેરી ક્રશ કરો ત્યાબાદ ગ્લાસ મા લે મ ન નાખો. ચી યા સી ડ નાખો

  3. 3

    તેમાં મેંગો મીકિસંગ ઉમેરો અને લેમોન થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jolly Shah
Jolly Shah @cook_18521075
પર

ટિપ્પણીઓ

Similar Recipes