મોઇતો (Mojito Recipe In Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150

મોઇતો (Mojito Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3લીંબુ
  2. 5 ચમચીખાંડ
  3. 8-10ફુદીનો પાંદડા
  4. ટુકડાબરફના
  5. જરૂર મુજબ ચાસણી
  6. 1 /2 ગ્લાસસોડા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક લીંબુના 8 નાના કટકા કરવા અને કાચના ગ્લાસમાં નાખવો ત્યારબાદ તેમાં ફુદીનાના સાત પાન નાખવા, એક લીંબુનો રસ નાખવો અને આ બધું તે ગ્લાસમાં વાટી નાખો તેનાથી તેનો રસ મિક્ષ થઇ જશે

  2. 2

    થોડું વાટી ને પછી તેમાં ચાશણી નાખવી, બરફ ના 7-8 ટુકડા નાખવા પછી તેને મિક્સ કરવુ...

  3. 3

    હવે તે ગ્લાસમાં સોડા નાખીને ગ્લાસ ભરી લેવો તૈયાર છે આપણું સમર સ્પેસીઅલ ડ્રિન્ક 😋... અને તેને ડેકોરેટ કરવા માટે તેના ઉપર ફુદિના ના પાન, 1/2 લીંબુ કટ કરી ગ્લાસ ઉપર લગાવી સકો છો... 🥂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

ટિપ્પણીઓ

Similar Recipes