રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા માવો છીણી લો. ત્યાર બાદ બદામ પીસ્તા વાટી લો. ઇલાયચી વાટી લો.
- 2
એક કઢાઈ મા ઘી ગરમ કરી ચણા નો લોટ શેકી લો. ફરીથી એજ કઢાઈ મા માવો શેકી લો. માવા નું ઘી છુટે એટલે માવો શેકાઈ જાય. ત્યાર બાદ એક થાળી માં બધું ભેગું કરવું.
- 3
બુરુ ખાંડ મીશ્રણ ઠંડુ થાય પછી ઉમેરવી. અને મીશ્રણ ના નાના બોલ તૈયાર કરવા.
- 4
મેંદા ના લોટ માં ઘી ઊમેરી લોટ બાંધવો. પતલી પૂરી વણી તૈયાર કરેલ બોલ મુકી કવર કરવુ.
- 5
ઘી ગરમ કરી તરી લેવા. પછી અડધો કલાક ફીજ મા મુકી દેવા. ફીજ મા થી કાઢયા બાદ તેની ચારે બાજુ ઘી લગાડી બદામ પીસ્તા કતરણ થી ગાનીશ કરવું. તૈયાર છે સુરતી ઘારી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘારી (Ghari Recipe in Gujarati)
સુરત ની ઘારી બને પણ સુરતમાં અને મળે પણ સુરતમાં.સુરતી ઘારી આખા દેશ વિદેશમાં પણ ફેમસ છે. શરદ પૂનમનો બીજો દિવસ એટલે ચંદી પડવો એ દિવસે ચાંદની રાત હોય છે એટલે તેને ચાંદની પડવો કે ચંદી પડવો કહેવામાં આવે છે. ચંદી પડવા ના દિવસે ઘર ના સભ્યો ઘર માં કે ટેરેસ પર ,ગાડઁન માં ઘારી અને ભુસું સાથે અવનવા ફરસાણ સાથે ભેગા મળીને ખાતા હોય છે. Varsha Patel -
સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
#CT સુરતી ઘારી ખૂબ લોકપ્રિય છે . ઘારી પરંપરાગત મીઠાઈ છે જે માવા અને ડ્રાય ફ્રૂટ સ્ટફિંગથી ભરેલી મીઠી અને મેંદા ના લોટના પડ માથી બનાવવામા આવે છે. ત્યારબાદ તેને ઘી લગાવીને પીરસવામાં આવે છે. સ્ટફિંગમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર & સ્વાદિષ્ટ હોય છે અથવા સાદા માવા ઘારી પણ બનાવવામાં આવે છે. ઘારી ચંદિપડવો ના દિવસે ખાસ બનાવવા મા આવે છે તે 'ભૂસુ'( મિક્ષ તીખું ચવાણું)) સાથે લેવામાં આવે છે . હવે તો ઘારી એટલી લોકપ્રિય થઈ ગય છે કે અલગ અલગ તહેવારો અને પ્રસોગોમાં માં ઘારી તો હોય જ છે........સુરત વિશે લોકવાયકા છે સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે. પણ આજે આપણે આપણા રસોડે & cookpad ગુજરાતી ના માધ્યમ થી ઘરે જ ડ્રાય ફ્રૂટ ઘારી બનાવીએ Bansi Kotecha -
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
ઘારી(Ghari recipe in Gujarati)
#India2020#વેસ્ટસુરત ની ફેમસ વાનગીઓ માની આ એક છે..ઘારી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવાય છે પરંતુ મે અહી ટ્રેડિશનલ જ બનાવી છે. Sonal Karia -
પિસ્તા ઘારી
#મીઠાઈ આ ઘારી બનાવવા માટે કોઈ પણ ફુડ કલર નો ઊપયોઞ કરવામાં આવ્યો નથી.પણ પિસ્તી એક ખાસ કલર ધરાવે છે.જેને લીધે ઘારી નો સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે.અને ઘારી ભરવા માટે જે મેંદા નો લોટ બાંધ્યો છે એ પણ પાતળુ પળ બનાવ્યું છે.જેને લીધે ઘારી નો માવો આરપાર જોઈ શકાય છે.આ સુરત ની પ્રખ્યાત ઘારી છે.જે બનાવવા નુ માપ પરફેક્ટ બતાવ્યું છે.અને અહીં દળેલી ખાંડ નો ઊપયોઞ નથી કયોઁ.બુરુ નો ઊપયોઞ કર્યો છે. preeti sathwara -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
#કુકબૂકપેહલી જ વાર બનાવી છે,cookpad મેમ્બર પ્રકૃતિ જી ની જોઈને..અને બોવ જ સરસ બની છે.બોવ ગમી બધાને.thank you cookpad n prakruti ji. Anupa Prajapati -
-
-
-
-
મેવા પીસ્ટી ઘારી (Mawa Pisti Ghari Recipe In Gujarati)
#કુકબૂક#દિવાળીકૉનસેટ#દિવાળીસ્પેસયલ#1પૉસ્ટ Prakruti K Naik -
-
ટોપરા ઘારી (Topra Ghari Recipe In Gujarati)
#DFT આ વાનગી અમારા ઘર ની પરંપરાગત વાનગી છે મારા સાસુ સસરા બન્ને સરસ બનાવતા અમે પણ તેમની પાસે થી શીખી એજ રીવાજ ચાલુ રાખ્યો છે. HEMA OZA -
-
સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
#GCGanesh Chaturthi special#Prasadગણપતિ બાપ્પા મોરિયા 🙏#cookpadindia#cookpad_gujસુરતી ઘારી એ ગુજરાત માં આવેલા સુરત શહેર ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે ગોળ આકાર માં હોઈ છે અને માવા નાં મિશ્રણ ને મેંદા ની પાતળી પૂરી જેવું લેયર બનાવી અંદર માવા નું સ્ટફ્ફિંગ કરી, ઘી માં ફ્રાય કરી ને ડ્રાયફ્રૂટસ થી ગાર્નિશ કરી ને બનાવવા માં આવે છે અને ચંડીપડવા નાં દિવસે રાત્રે ચંદ્ર નાં શીતળ પ્રકાશ માં બેસી ને ચવાણું સાથે ખાવામાં આવે છે. પરંતુ આજે મેં આ ઘારી ગણપતિ બાપા ના પ્રસાદ નિમિતે બનાવી છે. મોદક, લાડુ બાપ્પા ને ખૂબ ભાવે છે પણ મને આજે બાપ્પા ને ઘારી નો ભોગ કરવાની ઈચ્છા થઈ. આજે મેં પહેલી વાર બનાવવાની કોશિશ કરી અને બાપ્પા ની કૃપા થી ખરેખર ખૂબ જ સરસ બની છે. Chandni Modi -
સુરતી ડ્રાયફ્રૂટ ધારી (Surati Dry Fruit Ghari Recipe In Gujarati)
#કૂકબુક સુરતી ધારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે. એને ચંદી પડવા ના દિવસે ખાવા માં આવે છે. એની સાથે ભૂસું ખાવા માં આવે છે. આ સુંદર અને ટેસ્ટી સુરતી ડ્રાયફ્રૂટ ધારી ની રેસીપી તમારી સાથે સેર કરું છું. Dimple 2011 -
-
ડ્રાયફ્રુટ ઘારી (Dryfruit Ghari Recipe In Gujarati)
#CT my city famousSurat ne dry fruit ghari Hinal Dattani -
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
-
-
-
-
ઘારી (Ghari recipe in Gujarati)
#DFT#cookpadindia#cookpad_gujઘારી એ ગુજરાત ના ડાયમન્ડ સીટી તરીકે પ્રખ્યાત એવા સુરત શહેર ની બહુ પ્રખ્યાત મીઠાઈ છે જેના મૂળ ઘટકો માં ઘી અને સૂકો મેવો છે. સુરત શહેર તેના ખાવા પીવા માટે ના શોખ માટે પ્રખ્યાત છે જ. સુરતી લોકો, સુરતી લાલા કે લહેરી લાલા તરીકે પણ ઓળખાય છે. ઘારી સિવાય બીજી અનેક સુરતી વાનગીઓ એ લોકો ના દિલ જીતી લીધા છે જેમાં સેવ ખમણી, સુરતી લોચો, રતાલુ પુરી, ઊંધિયું, સૂતરફેણી, પોન્ક વડા વગેરે ખાસ છે. જાણીતી ગુજરાતી કહેવત "સુરત નું જમણ અને કાશી નું મરણ" એ સુરત માં ખાવા પીવા માટે ની કેટલી મહત્વ છે એ બતાવે છે.ઘારી જ્યારે ઘરે બનાવવી હોય ત્યારે અમુક ખાસ મુદ્દા ને ધ્યાનમાં રાખી ને ધીરજ થી બનાવીએ તો ઉત્તમ પરિણામ મળે છે. અમુક પરંપરાગત વાનગીઓ ,ખાસ કરી ને મીઠાઈ બનાવા માં મહાવરા ની જરૂર પડે છે. ઘારી ના સૂકોમેવા, માવા, પિસ્તા કેસર જેવા સ્વાદ વધુ પ્રચલિત છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12695998
ટિપ્પણીઓ (5)