રાંધવાની સૂચનાઓ
- 1
કેક બનાવવાની વસ્તુઓ તૈયાર કરી લઈએ
- 2
ત્યારબાદ બધા બિસ્કીટ ખોલીને મિક્સરમાં જારમાં નાખીને ભૂક્કો કરી લેવો અને પછી એક બાઉલમાં કાઢી લો અને ત્યારબાદ તેમાં બે ચમચી દળેલી ખાંડ નાખો અને જરૂર મુજબ દૂધ એડ કરો
- 3
અને એક સરખું મિક્ષ કરી લેવું અને ત્યારબાદ તેમાં ઈનો નાખીને બરાબર ફીણી લેવું ત્યારબાદ કેક નું મોલડ લેવાનું અને તેમાં જરાક ઘી લગાડી દેવું અને ત્યારબાદ તેની પર બટર પેપર રાખી દેવાનું અને પછી આપણે જે બેટર તૈયાર કરેલ છે તેને મોલડ નાખીને તેને દસથી પંદર મિનિટ સુધી ચઢવા દો
- 4
ત્યાર બાદ તેને બહાર કાઢી લો અને 10 મિનિટ સુધી ઠંડી થવા દો ત્યારબાદ તેના બે અલગ પાટ કરો અને તેમાં વીપ ક્રીમ નું લેયર કરો અને ત્યારબાદ તેના ઉપર બીજો પાટ મૂકો અને ફરતી બાજુ થી આઈસીંગ કરવાનું અને ત્યારબાદ ઉપરના ભાગમાં આઈસીંગ થઇ ગયા બાદ ચોકો ચિપ્સ મીક્ષ ડ્રાયફ્રુટ અને Oreo બિસ્કીટ થી ગાર્નિશિંગ કરો
- 5
તો આ રીતે તમારી સરસ મજાની કેક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
બિસ્કીટ ચીઝ કેક (Biscuit Cheese Cake Recipe In Gujarati)
આજે મારી એનિવર્સરી છે એના માટે સ્પેશિયલ કેક બનાવી છે ❣️🌹 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (2)