મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)

Kalyani Komal @cook_18623689
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
500 ગ્રામ દહીં લઈ તે તેને મલમલના કપડામાં થોડીવાર માટે બાંધી દીધું હતું પાણી નીકળી ગયા પછી દહી મસ્કા ને દળેલી ખાંડ સાથે ચારણીથી ચાળી લીધું પછી તેમાં મેંગો નો પલ્પ એડ કર્યો ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કર્યું પછી તેમાં થોડા મેંગો ના પીસ એડ કર્યા ત્યારબાદ આ બધું એક બાઉલમાં લઈ મેંગો ના પીસ થી ડેકોરેશન કર્યું અને ફ્રિજમાં સેટ કરવા રાખ્યું ઠંડુ ઠંડુ શ્રીખંડ નો આનંદ લીધો તો રેડી છે મેંગો શ્રીખંડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
-
-
-
-
કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)
સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે Saroj Shah -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
-
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#NFR#નો FIRE RECIPE#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12693869
ટિપ્પણીઓ