ડાયટ ચેવડો

Mital N Purohit
Mital N Purohit @cook_22088461

#goldenapron3 # week 11

શેર કરો

ઘટકો

ચેવડા માટે સામગ્રી
  1. 1વાટકો પેપર પૌવા
  2. અડધી વાટકી સીંગદાણા
  3. 1મુઠ્ઠી દાળિયા ની દાળ
  4. અડધી ચમચી હળદર
  5. 1 ચપટીહિંગ
  6. 4-5 નંગસુકા મરચા
  7. 2 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા પૌવા ને ચારી ને સાફ કરો ત્યારબાદ લોયામાં થોડા થોડા પૌવા સાવ ધીમા તાપે શેકી લો

  2. 2

    પછી સીંગદાણા અને દાળિયા ની દાળ તળી લો

  3. 3

    પછી એક લોયામાં તેલ ગરમ થવા મૂકો તેલ થાય એટલે હિંગ સૂકા મરચાં અને હળદર ઉમેરો ત્યારબાદ તેમાં પૌવા સીંગદાણા અને દાળ ઉમેરો

  4. 4

    પછી ઉપર મીઠું ઉમેરીને ચેવડાની હલાવો તો આ આપણો ડાયટ ચેવડો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital N Purohit
Mital N Purohit @cook_22088461
પર

Similar Recipes