પાણીપૂરી (pani puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને ૬ થી ૭ કલાક પલાળી ને ત્યારબાદ મીઠું ઉમેરી બાફી લો. બટેટા પણ બાફી લો. એક બાઉલ માં ચણા તથા બટેટા લો. તેમાં સ્વાદાનુસાર મીઠું, મરચું, ડુંગળી તેમજ કોથમરી નાખી બરાબર મિક્સ કરી લો. પાણીપૂરી નો મસાલો તૈયાર..
- 2
એક મિક્સર જારમાં ફૂદીનો, કોથમરી તથા લીલું મરચું નાખી પીસી લો. તેમાં ગોળ આંબલી નું પાણી, ચમચી સંચળ પાવડર તેમજ મીઠું નાખી ફરી પીસી લો. ત્યારબાદ એક બાઉલ માં કાઢી એક ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી થોડી વાર રેવા દો ત્યારબાદ તેને ગાળી લો. પાણીપૂરી નું પાણી તૈયાર.
- 3
પૂરી લઇ તેમાં મસાલો ભરી ફુદીના ના પાણી સાથે સર્વ કરો. પાણીપૂરી તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણીપૂરી (PaniPuri Recipe In Gujarati)
#RB2#panipuri#cookpadindia#cookpadgujaratiમિત્રો, પાણીપૂરી - કોને ન ભાવે? ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપૂરી પસંદ નહીં હોય. આજે આ રેસિપી હું મારા પરિવારને ડેડીકેટ કરું છું. Mamta Pandya -
-
-
પાની પુરી (pani puri recipe in gujarati)
#goldanapron3#week19"પાની પુરી" નું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય ! એકદમ ટેસ્ટીઅને સ્વાદ થી ભરપૂર. એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
-
-
-
-
પાણી પૂરી(pani poori Recipe in Gujarati)
#cookpadgujarati#panipuri#celebration mood Mrs Viraj Prashant Vasavada -
પાણીપૂરી પિઝ્ઝા (Pani Puri Pizza Recipe In Gujarati)
#goldenapron3#Week6#Pizza#Post-2 વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
-
-
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
ચીઝી પાણીપુરી (Cheese Pani poori Recipe in Gujarati)
રેગ્યુલર પાણીપુરી કરતાં કંઈક હટકે #GA4 #Week17 #cheese #yummy #food #panipuri Heenaba jadeja -
-
-
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12704849
ટિપ્પણીઓ