પાણી પૂરી(Pani Puri Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
3 લોકો માટે
  1. ૧૦ નંગ બાફેલા બટેટા
  2. ૧ બાઉલ સૂકા ચણા
  3. ૧ પૂરી નુ પેકેટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧ પેકેટ પાણી પૂરી નો મસાલા પેકેટ
  7. સમારેલી ડુંગળી
  8. ઝીણી સેવ
  9. ૧ બાઉલ આંબલી
  10. ૧ બાઉલ ગોળ
  11. તેલ તળવા માટે
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તો બટાકા અને ચણા બાફી લો. બટાકા ને છોલી લો

  2. 2

    ત્યાર બાદ ચણા અને બટાકા બંને નો માવો કરવો તેમાં ચાટ મસાલો, લાલ મરચું, પાણી પૂરી નો મસાલો લીલા ધાણા ઉમેરી મિક્સ કરો.

  3. 3

    એક તપેલા માં પેસ્ટ નાંખી તેમાં પાણી ઉમેરો સ્વાદ મુજબ મીઠુ,સંચળ,પાણીપુરી મસાલો નાંખી,મિક્સ કરી લો.પાણી ને ફિજ મા ઠંડું કરવા મુકી દો.

  4. 4

    હવે આંબલી ને ૨ કલાક પલારી લો ત્યાર પછી તેમાં ગોળ ઉમેરી ને ખાટું મીઠું પાણી બનાવી લો

  5. 5

    તૈયાર પૂરી ને. એક કઢાઈ માં તેલ ગરમ કરો તેમાં તરી લો

  6. 6

    પકોડી માં માવો ભરી લો ઉપર થી ડુંગળી ઝીણી સમારેલી કોથમીર સેવ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

Similar Recipes