આલુ પનીર સેન્ડવીચ પકોડા

Disha Prashant Chavda @Disha_11
આલુ પનીર સેન્ડવીચ પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ મૂકી તેમાં હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખી બાફેલા બટેકા નો માવો નાખી મિક્સ કરવું. તેમાં પનીર ખમણી ને નાખવું. મીઠું, મરી, લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરવું.
- 2
બ્રેડ ની એક સ્લાઈસ પર લસણ ની ચટણી લગાવવું. અને બીજી ઉપર ગ્રીન ચટણી લગાવવું. આલુ પનીર નું સ્ટફિંગ મૂકવું. બંને સ્લાઈસ ભેગી કરી કટ કરી લેવું.
- 3
ચણા નાં લોટ મા મીઠું અને પાણી નાખી ખીરું બનાવવું. સોડા નાખી સરખું મિક્સ કરી તેમાં સ્ટફ કરેલી બ્રેડ ડીપ કરી ગરમ તેલ માં તળી લેવું. તૈયાર છે આલુ પનીર સેન્ડવીચ પકોડા. ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા(Aalu paneer sandwich pakoda recipe)
#માઇઇબુક #પોસ્ટ 4#સ્નેક્સ#વિકમીલ૧ Kshama Himesh Upadhyay -
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda -
-
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#MRCપનીર પકોડા એક ખૂબ જ ટેસ્ટ વાનગી છે, મેરિનેટેડ પનીર સ્લાઇસ ને ચણા ના લોટ ના ખીરા મા ડૂબોળી ને તળવામાં આવે છે સાથે પુદિના ની ચટણી ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
#ફ્રાયએડજામનગર ની પ્રખ્યાત વાનગી છે. બટાકા નું સ્ટફિંગ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDનેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
આલુ બ્રેડ પકોડા
#goldenapron3#week 11Pazal werd -પોટેટો #લોકડાઉન આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ... Krishna Kholiya -
આલુ મસાલા સેન્ડવીચ (Aloo Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. લંચ બોક્સ માં પણ બાળકો લઈ જાઈ શકે છે.😋😋 Bhakti Adhiya -
સેસમી ટોસ્ટ (Sesame Toast Recipe In Gujarati)
#CookpadTurns6બાળકો ને પાર્ટી માં ખાવાની ખુબ જ મજા પડી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી છે Pinal Patel -
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
આલુ પરોઠા
#સૂપેરસેફ૨.આલુ પરોઠા બાળકો ને વધારે પસંદ હોય છે બાળકો તેને સ્કુલ માં જાય ત્યારે ડબા માં પણ લઈ જાય છે. Bhavini Naik -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week3 #Sandwichમિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.Dimpal Patel
-
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
વેજ. સૂજી ચીઝ બાઇટ્સ
#ટિફિન#goldenapron#16thweek recipeવેજીટેબલ, સોજી, બટેકા અને ચીઝ માંથી બનતી આ વાનગી બાળકો નાં લંચ બોક્સ માં આપવા માટે સારી રહે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled sandwich recipe in Gujarati)
#PSબાળકો અને મોટા બધા ને ભાવે સો ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
ચીઝ બ્લાસ્ટ રોલ્સ
#ફ્રાયએડ#ટિફિનચીઝ, બ્રેડ અને ખાખરા થી આ રોલ્સ બનાવ્યા છે. બાળકો ને ખુબ જ પસંદ આવે છે. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ અવનવા સ્ટફિંગ થી બનતી હોય છે.આજે સ્મોકી પનીર ટીક્કા ગ્રિલ બનાવી છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે Namrata sumit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9411717
ટિપ્પણીઓ