ક્રિસ્પી આલુ ટોફી(Krishpi Aloo Toffee)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઈને તેમાં મીઠું અજમો અને ૩ ચમચી મોણ નાખીને પાણી થી લોટ બાંધો લોટને ૨૦ મિનીટ ભીનું કપડું ઢાંકીને રાખી મૂકો
- 2
ત્યાં સુધી બટાકાને બાફીને ઠંડા પાડવા 10 -15 મિનિટ પછી ઠંડા પડેલા બટાકાને છોલીને ઉપર પ્રમાણેનો બધા મસાલા કરવા અને પછી લીલા ધાણા નાખીને મિક્સ કરવો અને સ્ટફિંગ તૈયાર કરવું પછી આ સ્ટફિંગ માંથી નાની-નાની ટોફી તૈયાર કરવી
- 3
પછી જે લોટ બાંધ્યો છે તેના નાના-નાના ગુલ્લા કરવા પછી એ કે ગુલ્લુ લઈ વર્ણીને ફોટા માં બતાવ્યા પ્રમાણે વચ્ચે કાપા પાડીને ફોટા માં બતાવ્યા પ્રમાણે નાની-નાની ટોફી મૂકવી અને બે બાજુથી બંધ કરવી આ રીતે બધી જ આલુ ટોફી બનાવી દેવી પછી તેને તળી લેવી કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકાય નવી વસ્તુ છે બાળકોને ટિફિનમાં પણ આપી શકે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પેકેટ
#kitchenqueens#તકનીકટેસ્ટ માં ખૂબ જ મસ્ત એવા આલુ પેકેટ બનાવવા મા સરળ છે અને ટેસ્ટ માં એકદમ સરસ છે.. Radhika Nirav Trivedi -
-
-
આલુ ક્રિસ્પી પકોડા (Aloo Crispy Pakoda Recipe In Gujarati)
આલુ પકોડા બધા ને ભાવે એવા મસ્ત આલુ પકોડા છે#GA4#Week 1 Rekha Vijay Butani -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી ગરમ નાસ્તામાં પીરસી શકાય છે. ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
બાળકો અને મોટા દરેકને પસંદ આવતા એવા આલુ પરોઠા બનાવો એક સિક્રેટ ઇંગ્રડિયન્ટ ઉમેરીને... Mishty's Kitchen -
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
-
-
ક્રિસ્પી આલુ બાઈટસ
આ ડીશમાં બટાકાનું પૂરણ બનાવી તેમાંથી બોલ્સ બનાવ્યા છે.મે઼ંદાના કણકમાંથી નાની પૂરી બનાવીને બોલ્સને કવર કરી ફ્રાય કરયા છે. Harsha Israni -
-
-
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek8#RC1ચટપટી અને બહાર પેકીંગ માં મળે તેવી જ આલુ સેવ જેમાં મેં બટાકા અને બેસન નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
મારા ઘરે આલુ પૂરી બધાની પ્રિય છે.સ્વાદ માં મસ્ત અને બનાવવા માં પણ સરળ.ભલે સ્ટ્રીટ ફૂડ કહેવાય પણ એક પ્લેટ ખાવા થી જમવા જેવું થઈ જાય. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12756345
ટિપ્પણીઓ (6)