બીસ્કીટ કેક (Biscuits cake recipe in gujarati)

Kruti Shah @cook_19298675
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઊલ મા બટર ખાડ ને કોકો પાવડર મિક્સ કરો અને જરૂર પડે તો ૨ ચમચી દૂધ ઉમેરો અને પેસ્ટ બનાવી લો. બીજા બાઉલમાં દૂધ ને કોફી મીકસ કરો.
- 2
હવે બીસ્કીટ ને કોફી મા અને બાદમાં કોકો પાવડર મા ડૂબાડી ઉપર ઉપર રેક બનાવી લો.
- 3
બીસ્કીટ ની રેક બનાવી બાદ મા ફીજ મા ૨ કલાક સુધી સેટ કરવા માટે મૂકી દો. બાદ મા આડી કરી ટુકડા કરી લો. તૈયાર છે બીસ્કીટ કેક. ઠંડી ઠંડી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીસ્કીટ કેક (biscuits cake recipe in gujarati)
#Noovenbaking#પોસ્ટ૬બીસ્કીટ કેક એક દમ આસાની થી તૈયાર થાઈ છે.અને થોડા સમય માજ તૈયાર થઈ જાય છે. Chudasma Sonam -
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
ઓરીયો બીસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#ન્યુ ઇયર કેક રેસીપી #XS#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મિનિ બિસ્કીટ કેક(mini biscuits cake recipe in Gujarati)
#GA4 #Week9#મિઠાઈદીવાળીના ત્યોહાર મા મિઠાઈ કંઈક નવી. Avani Suba -
બિસ્કિટ ઝીબ્રા કેક
#TeStmebest#પ્રેસનટેશન્સ#બિસ્કિટ#ઝીબ્રા કેક આ રેસિપી માં બઉ ઓછી વસ્તુ થી જ અને ઓછા સમય સાથે બને છે... બિસ્કિટ ને ચોકલેટ ના કોમ્બીનેશન સાથે બેક કર્યા વગર જ બાળકો માટે સ્પેશ્યલ ઘર માં બની જાય છે આવી ઝીબ્રા કેક તયાર કરવા માં આવી છે આશા છે બધાને પસઁદ આવશે... ટેસ્ટી સાથે યમી પણ છે... 😋😋😋😋 Mayuri Vara Kamania -
-
-
ઓરીયો કોલ્ડ કોફી(ચોકલેટ બીસ્કીટ)
#ટીકોફીઆ કોફી જલ્દી બની જાય છે ને ચીલ્ડ પીવાથી ઠંડક મલે છે. Vatsala Desai -
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ પુડીંગ(Cholate pudding recipe in gujarati)
ચોકલેટ પુડીંગ ફટાફટ અને ટેસ્ટી બને છે.#GA4#chocolate#Week10 Bindi Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12715531
ટિપ્પણીઓ (4)