ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મુકો તેમાં મીઠુ અથવા રેતી નાખી ગરમ કરો પછી એક બાઉલમાં પારલેજી બિસ્કિટનો ભૂકાને ચાળીને લો તેમાં કોકો પાઉડર ચોકલેટ પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લો અને દૂધ રેડી પાતળું મિશ્રણ તૈયાર કરો પછી તેમાં સોડા (ઇનો પણ નાખી શકાય)નાખી ફરી ફેટી લો અને કેક બનાવવાના ટીનમાં મિશ્રણને રેડી દો અને ઉપર ચોક્લેટચિપ્સ નાખી ટીનને ગરમ કરેલી કડાઈમાં મૂકી દો અને 30-35મિનિટ સુધી ચડવા થવા દો
- 2
થઇ જાય એટલે બહાર કાઢી લો અને ઠંડુ થવા દો પછી ઉનમોલ્ડ કરી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
મધર્સ ડે નિમિતે મારી જોડિયા દીકરીઓ એ મારા માટે સુંદર કાર્ડ બનાવ્યું હતું...તો મારી પણ ફરજ છે કે દિકરીઓ ને સુંદર કેક ખવડાવીને ખુશ કરું.. Megha Vyas -
-
ચોકલેટ પેન કેક (Chocolate Pancake Recipe In Gujarati)
#WCD#માઇઇબુકઘઉં ના લોટ પેન કેક તૈયાર કરેલ છે જે બાળકો ને ભાવે છે સરળ રીતે. Ami Pachchigar -
-
-
-
-
-
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
#Cookpadturn6#Happybirthdaycookpad#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13665448
ટિપ્પણીઓ