બોરબોન બીસ્કીટ (Bourbon Biscuits Recipe In Gujarati)

Deepika Goraya
Deepika Goraya @cook_26582739
વડોદરા

#GA4#week4

બોરબોન બીસ્કીટ (Bourbon Biscuits Recipe In Gujarati)

#GA4#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2બટર
  2. 1/2દડેલી ખાંડ
  3. 1 1/2 કપમૈદો
  4. 5 ચમચીદૂધ
  5. 1/2 નાની ચમચીચોકલેટ એસેન્સ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1/2 ચમચીસોડા
  8. 1/2 કપકોકો પાઉડર
  9. 1/2ફે્શ કી્મ
  10. 3 ચમચીચોકલેટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સોથી પહેલા એક વાસણ માં બટર નાખીસુ ખાંડ એસેન્સ એડ કરીસુ ઍને 5 મીનીટ સુધી ફેટીસુ

  2. 2
  3. 3

    મેંદો, કોકો પાઉડર, સોડા, બેકિંગ પાઉડર ગારી લેસુ બટર વારા મીક્ષણ મા નાખી દેસુ

  4. 4
  5. 5

    દૂધ નાખી ને લોટ બાધીસુ, ફોટા પ્રમાણે લોટ ને બટર પૅપર પર મૂકીને રોટલી વણીસુ ફોટા પ્રમાણે ચાકૂ થી કટ કરીસુ ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર મુકીસુ ફોટા પ્રમાંણે એના પર ખાંડ નાખીસુ સ્ટીક થી કાણું કરીસુ

  6. 6
  7. 7

    ઓવન ને 200 ડીગ્રી પર 10 મીનીટ સુધી પ્રી હીટ કરીસુ એમાં કુકીઝ વાણી ટ્રે મુકીસુ

  8. 8
  9. 9

    10 થી 12 મીનીટ સુધી બેક કરીસુ તયાર સુધી ફે્શ કી્મ મા બટર, કોકો પાઉડર એડ કરીસુ

  10. 10

    બીટર થી બીટ કરીસુ પાઈપીગ બેગ મા ભરીસુ ઓવન મા થી બીસ્કીટ કાડીસુ 10 મીનીટ સુધી ઠડું થવા દઇસુ

  11. 11

    એક બીસ્કીટ લેસુ એના ઉપર કી્મ લગા ઈસુ પછી એના ઉપર બીજૂ બીસ્કીટ મુકીસુ રેડી છે બોરબોન બીસ્કીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Goraya
Deepika Goraya @cook_26582739
પર
વડોદરા
I love cooking 👩‍🍳 baking is my passion
વધુ વાંચો

Similar Recipes