રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1પેકેટ સેવ
  2. 4 કપદૂધ
  3. 4ચમચા ઘી
  4. 4 ચમચીટોપરા નુ ખમણ
  5. 3 ચમચીકાજુ,અખરોટ,પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરી સેવ ને પેકેટ મા જ અધકચરી કરી પછી ઉમેરો.

  2. 2

    બીજા ગેસ પર દૂધ ગરમ કરો.હવે સેવ થોડી શેકાય એટલે દૂધ ઉમેરો.

  3. 3

    થોડું દૂધ બળે એટલે ખાડ ઉમેરી હલાવો.ઘી છૂટુ પડે એટલે સૂકા મેવા ની કતરણ ઉમેરો.

  4. 4

    હવે ખમણી મા ઘી લગાવી ટોપરા નુ છીણ પાથરી ઉપર સેવૈયા પાથરી પાછુ છીણ અને સૂકામેવા થી ગાર્નિશ કરો.

  5. 5

    તૈયાર છે સેવૈયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes