પાણીપુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને3-4 કલાક માંટે પલાળી રાખો બટેટા ને ચણા અલગ અલગ બાફી લો. બટેટા ને છૂંદી તેમાં ચણા, નિમક, મરચું પાવડર નાખી મીક્સ કરી દો
- 2
ફોદીના ના ને બીટી, ધોય ને પીસી લો. મરચા કોથમીર પણ ધોય પીસી લો. હવે 4ગ્લાસ પાણી મા ફોદીના તથા કોથમીર મરચા નેપાણી મા (પીસેલા)નાખી પાણી ગાળી લો પછી તેમાં નિમક મરચું સંચળ સ્વાદ પ્રમાણે તેમજ લીંબુ ખટાસ જોઈએ એ પ્રમાણે નાખી ફ્રિઝર મા મૂકી દો
- 3
પૂરી મા કાના પાડી બટેક્સ નો માવો, જીણી સમારેલી ડૂંગળી તથા સેવ ભરી પાણી ભરો મોજ થી ખાવ અને ખવડાવો. (આદું ના ગમે તો ના નાખવું)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
"રીંગણાં બટાકા નું શાક, બુંદી રાયતું અને આલૂ ની ચટણી"
#માઇલંચ#goldenapron3#week10#curdગોલ્ડેનએપ્રોન ના પઝલ બોક્સ માંથી કર્ડ શબ્દ લે અહીં બુનદી રાયતું બનાવ્યું છે સાથે લંચ મા દાળ ભાત શાક, રોટલી એન્ડ બટેટા ની ચટણી પણ બનાવી છે.મારા ઘર મા બુંદી રાયતું બધાનું પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
પૌવા નો ચેવડો
#goldenapron3#વીક11#પૌઆ#લોકડાઉનPost1ગોલ્ડનપ્રોન3 ના પઝલ બોક્સ માંથી પૌવા શબ્દ પસંદ કરી ચેવડો બનાવ્યો છે વાળી અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ મા બારે કાય જ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ રેસીપી ખુબ જ ઉપયોગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
યમ્મી પાણીપુરી (Paani Puri Recipe In Gujarati)
મારા લાડકવાયા દીકરા માટે. તેને પાણીપુરી ખુબ જ પ્રિય છે. Bharti Chitroda Vaghela -
-
-
-
-
પાણીપુરી
#૨૦૧૯#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન અહી પાણીપુરી જે મહિલાઓ ની ખાસ ફેવરિટ હોય છે તેની રેસિપી છે જે ખરેખર સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે. Varsha Karia I M Crazy About Cooking -
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
પાણીપુરી (Paani Puri Recipe In Gujarati)
આ એવી વસ્તુ છે જે નાના મોટા સૌની વ્હાલી 😀😀😍😍 Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી
#indiaરેસીપી:-10 પાણીપુરી તો દરેક ને ભાવે .. એમાં મારાં હાથ ની પાણીપુરી મારા પરિવાર ને ખુબ પસંદ છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધી જ ભારતીય સ્ત્રીઓ ની ખુબ જ પસંદ.. પાણીપુરી.. Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11920700
ટિપ્પણીઓ