અમ્રુત પાક (Amrut Pak Recipe In Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

અમ્રુત પાક (Amrut Pak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5વ્યક્તિ
  1. 1વાટકો રવો
  2. 1 કપબેસન
  3. 1 વાટકીખાંડ
  4. 1 વાટકીઘી
  5. 2 ચમચીકીશમીશ
  6. 2 ચમચીટોપરા નુ છીણ
  7. 2ચમચા પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ઼થમ એક કઢાઈ માં ઘી મૂકી તેમાં રવો શેકો.

  2. 2

    રવો શેકાઈ જાય એટલે બેસન નાખીને 1 મિનિટ શેકૉ.પછી તેમાં કીશમીશ નાખી દો.

  3. 3

    બીજી બાજુ તપેલી મા ખાંડ નાખી સહેજ પાણી નાખી એક તારી ચાસણી બનાવી લો.

  4. 4

    ચાસણી થોડીવાર ઠંડી થાય પછી શેકાઈ ગયેલા રવો બેસન મિક્ષ કરી બરાબર હલાવી થાળી માં ફેલાવી દો. અને ઉપર ટોપરા નુ છીણ છાંટી દો.

  5. 5

    સહેજ ઠંડુ થાય પછી પીસ કરી સવઁ કરો. સ્વાદ મા લાજવાબ અમૄતપાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

Similar Recipes