ગોળપાપડી

Pinal Naik
Pinal Naik @cook_19814618

ગોળપાપડી

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4વ્યકિત
  1. 200 ગ્રામધી
  2. 250ઘઉનો લોટ
  3. 150 ગ્રામગોળ
  4. 1 ટેબલ સ્પૂનતલ
  5. 1/2 ટેબલ સ્પૂનદૂધ
  6. #goldenapron 3#week 19#ghee

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કડાઈમાં પહેલા ધી નાખવું. ધી ગરમ થયા બાદ તેમાં ઘઉનો લોટ નાખવો.ધીમા તાપે 5 થી 7 મિનિટ બરાબર શેકવું. થોડી સુગંધ આવે પછી તેમાં તલ નાખવા.

  2. 2

    બરાબર શેકાય જાય પછી તેમાં ગોળ નાખીને બરાબર મિક્સ કરો.પછી થોડું દૂધ પણ નાખવું. દૂધ નાખવાથી ગોળપાપડી સોફટ બનશે. ગોળ બરાબર મિક્સ થયા બાદ મિક્ષણ થોડું ઘટ્ટ બની જશે.

  3. 3

    ત્યારબાદ મિક્ષણને એક થાળીમાં કાઢીને વાટકીની મદદથી બરાબર પાથરી દેવું. ગરમ મિક્ષણમાં જ કાપા કરી દો.

  4. 4

    15 મિનિટ પછી બરાબર ઠંડી થઈ જશે. પછી તેને ચોરસ ટુકડા અલગ અલગ કરી ડબ્બામાં ભરી દો. રેડી છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગોળપાપડી😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Naik
Pinal Naik @cook_19814618
પર

Similar Recipes