લેમોન રાઇસ (lemon rice recipe in Gujarati)

Jyotika Joshi @cook_19138064
લેમન રાઈસ
રાઈસ લવર માટે બેસ્ટ ઓપશન છે આ રાઈસ.લેમન ની ફ્રેશ ખુશ્બુ વાળા આ ભાત બહુ જ પોષ્ટિક છે...
લેમોન રાઇસ (lemon rice recipe in Gujarati)
લેમન રાઈસ
રાઈસ લવર માટે બેસ્ટ ઓપશન છે આ રાઈસ.લેમન ની ફ્રેશ ખુશ્બુ વાળા આ ભાત બહુ જ પોષ્ટિક છે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા વઘાર માટે તેલ ગરમ કરો
- 2
તેમાં રાઈ અડદની દાળ તથા હિંગ અને મીઠો લીમડો ઉમેરો
- 3
થોડી હળદર તથા લીલું મરચા ના નાના ટુકડા નાખો
- 4
લીંબુ ને ખમણી એની છાલ ઉમેરો સફેદ ભાગ ના આવે એ રીતે છાલ લેવાની છે
- 5
પછી રાંધેલા ભાત નાખી મિક્સ કરો
- 6
ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરો
- 7
સર્વ કરો ઠંડા અને ગરમ ગરમ બની સ્વાદ માં સારા જ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથલેમન રાઈસ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યની ખાસ વાનગી છે. લેમન રાઈસ ને ચિતરાના રાઈસ પણ કહેવામાં આવે છે. આ રાઈસ બનાવવામા સરળ છે અને જલ્દીથી બની જાય છે .તેથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Parul Patel -
લેમન રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Disha Prashant Chavda -
લેમન રાઈસ
#ચોખાલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Kalpana Parmar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpad_Gujલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. લેમન રાઈસ માં લીંબુ નો રસ નાખી બનાવવામાં આવે છે અને ખાવા માં પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે જરૂર થી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ Ruchi Shukul -
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
લેમન રાઈસ
#લોકડાઉનઅતિયાર ની લોકડાઉન ની પરિસ્થિતિમાં આ વાનગી એકદમ સરળ રીતે બની જાય છે અને વસ્તુઓ લગભગ દરેક નાં ઘરમાં મળી રહે એવી જ છે.લેમન રાઈસ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ રાઈસ એમજ પણ ખવાઈ અથવા દહીં સાથે પણ ખાઈ શકાય. Krupa Kapadia Shah -
-
-
લેમન રાઇસ(lemon rice recipe in gujarati)
#લેમન રાઇસ#ફટાફટસાંજ પડે કાંઇક હલકો ખોરાક લેવો હોય તો ફટાફટ લેમન રાઇસ બનાવી પાડો બાપ્પુડી... મજ્જા ની જીંદગી.... Ketki Dave -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#LB#cookpad_guj#cookpadindiaબાળકો ના લન્ચ /ટીફીન બોક્સ માં શુ આપવું એ દરેક માતા ને સતાવતો પ્રશ્ન છે. ટીફીન માટે એવી વાનગી ની પસંદગી કરવાની હોય કે જે બાળક ને પસંદ હોય અને સાથે સ્વાસ્થ્યપ્રદ પણ હોય. આજે એકદમ ઝડપી અને સ્વાદિષ્ટ એવી ભાત ની વાનગી બનાવી છે જે મૂળ દક્ષિણ ભારતની છે. થેંગાઈ સાદમ ના નામ થી પ્રચલિત આ ભાત ત્યાં ના દરેક ઘર માં વારે તહેવારે બને છે તો મંદિરમાં પ્રસાદ તરીકે પણ ધરાવાય છે. ખાસ કરી ને શ્રીમંત ના પ્રસંગ માં આ ભાત બને જ છે.મેં આ ભાત સાથે ટીફીન બોક્સ માં ઘઉં ની નાનખટાઈ, જામફળ નો જ્યુસ અને ચોકલેટ આપી છે. Deepa Rupani -
મેંગો રાઈસ (Mango Rice recipe in gujarati)
#કૈરીઆજે મેં કોન્ટેસ્ટ માટે કાચી કેરીનું ભાત બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. જે ખાવામાં ખાટો, તીખો અને જરીક મીઠું લાગે છે. Pinky Jain -
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
લેમન ગ્રાસ ફ્લેવર રાઈસ (Lemon Grass Flavored Rice Recipe in Gujarati)
# લેમન ગ્રાસ નો ઉપયોગ થાઈ વાનગી બનાવવા માં તે દવા બનાવવા અને અનેક પ્રકારની વાનગી બનાવવા માટે અને ચા બનાવવામાં ઉપયોગી થાય છે લેમન ગ્રાસ Weight lose માટે પણ ઉપયોગી છે ઘણા પ્રકારના રોગ મટાડવા માટે ઉપયોગી છે હુ લેમન ગ્રાસ ફ્લેવર રાઈસ ની રેસીપી સેર કરુ છુ બહુ જ ટેસ્ટી બને છે ને લેમન ગ્રાસ ની સુગંધ બહુ જ સરસ આવેછે Rinku Bhut -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
લેમોન રાઈસ (Lemon rice recipe in gujarati)
#સાઉથ દક્ષિણ ભારતના કર્ણાટકમાં લેમન રાઈસ ખૂબ પોપ્યુલર છે આ રાઈસ ને રો-રાઈસ પણ કહે છે આ રેસીપી મે મારા એક સાઉથ ઈન્ડિયન ફેન્ડ પાસેથી લીધી છે. તથા વેજ કોરમા પણ સાઉથ ની નાની મોટી રેસ્ટોરન્ટમાં પોપ્યુલર છે તેને પૂરી, અપ્પમ કે આ લેમન રાઈસ સાથે સવૅ કરવામાં આવે છે. Vandana Darji -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
વેજીટેબલ લેમન રાઈસ (Vegetable Lemon Rice Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ લેમન રાઈસરાઈસ પણ કેટલી બધી ટાઈપ ના બને છે. તો આજે મેં વેજીટેબલ લેમન રાઈસ બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
આ દહીં ભાત નાના છોકરાઓ ને આપવા માટે બહુ જ સારા હોય છે.#GA4 #Week1 Manasi Khangiwale Date -
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આજે મેં લેમન રાઈસ બનાવ્યા છે જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ધન્યવાદ 🙏🏻. Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297902
ટિપ્પણીઓ