કાચી કૈરી ના ખટમીઠાં ભાત (Raw Mango Rice Recipe In Gujarati)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

કાચી કૈરી ના ખટમીઠાં ભાત (Raw Mango Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3વ્યક્તિ માટે છ
  1. 1મોટો બાઉલ રાઇસ
  2. 1 ટેબલ સ્પૂનકાચી કેરી ની ઝીણ
  3. 2 ટેબલ સ્પૂનતેલ
  4. 1 ટી સ્પૂનરાઈ
  5. 2ઝીણા સમારેલા લીલા મરચાં
  6. 2 ટી સ્પૂનઝીણા સમારેલા લીલાં ધાણા(કોથમીર)
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. 1/2 ટી સ્પૂનધાણાજીરું પાવડર
  9. 7-8લીમડા પત્તા
  10. 1-1/2 ટી સ્પૂનખાન્ડ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 1 ટી સ્પૂનચણાની દાળ
  13. 1 ટી સ્પૂનઅળદ ની દાળ
  14. #કૈરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરવું

  2. 2

    હવે પછી તેમાં રાઈ ઉમેર. રાઈ ફૂટવા દેવી.

  3. 3

    હવે પછી રાઈ ફૂટયા બાદ તેમાં 1 ટી સ્પૂન ચણા ની દાળ નાંખી તેને થોડી લાલ થવા દેવી.

  4. 4

    ત્યાર પછી તેમાં1ટી સ્પૂન અળદ ની દાળ ઉમેરી 2મિનિટ સુધી શેકી લેવી.

  5. 5

    હવે તેમાં 2 નંગ ઝીણા સમારેલા મરચાં ઉમેરી2મિનિટ સુધી સાતળી લો.

  6. 6

    હવે પછી તેમાં 7-8લીમડાના પાન ઉમેરી1મિનિટ માટે થવા દો

  7. 7

    હવે પછી તેમાં 1ટેબલ સ્પૂન કાચી કેરીની ઝીણ ઉમેરી 2-3મિનિટ સુધી સાતળી લો.

  8. 8

    હવે પછી તેમાં 1 ટી સ્પૂન ખાન્ડ ઉમેરી દો

  9. 9

    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું.

  10. 10

    હવે તેમાં1/4 ટી સ્પૂન હળદર ઉમેરી દો.

  11. 11

    હવે તેમાં 1/2 ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દેવું.

  12. 12

    હવે આ તૈયાર કરેલા મિશ્રણ ને આપણે એક મોટા બાઉલમાં રાધેલા ભાત માં ઉમેરી મિક્સ કરવું.

  13. 13

    હવે આ કાચી કૈરી ના ખટમીઠાં ભાત તૈયાર છે.

  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel chandni
Patel chandni @cook_22714751
પર
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes