ફણગાવેલા મગ સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને આખી રાત પલાળી રાખવા ત્યારબાદ સવારે પાણી નિતારી પોટલી માં બાંધી દેવા જેથી ફણગાવેલા મગ તૈયાર થશે.પછી સલાડ બનાવતી વખતે તેમાં ગરમ પાણી નાખી પાંચ મિનિટ માટે ઢાંકી દેવા.
- 2
હવે ડુંગળી,ટમેટૂ,મરચું અને કોબી સમારી લેવા તેમજ બીટને ખમણી લેવું.
- 3
ત્યારબાદ એક બાઉલમાં ફણગાવેલા મગ લેવા ત્યાર પછી તેમાં સુધારેલું બધું ઉમેરી પછી તેમાં ચાટ મસાલો,જીરુ પાઉડર, ચટણી,મીઠું,સંચળ અને લીંબુ નાખી હલાવી લેવું.
- 4
પછી તૈયાર કરેલ આ સલાડ ને સર્વિંગ ડીશમાં કાઢી કોથમીર નાખી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
-
-
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
-
-
ફણગાવેલાં મગ સલાડ (Sprouts Moong Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)
હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ H S Panchal -
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13859711
ટિપ્પણીઓ (6)