શેર કરો

ઘટકો

  1. ચારથી પાંચ મીડિયમ સાઇઝની કાચી પાકી કેરી
  2. ૧ નાની વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ અને તેના કટકા કરી લો પછી કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી એક સીટી વગાડો

  2. 2

    કેરી બફાઈ ગયા પછી તેમાં એક વાટકી ખાંડ ઉમેરો પછી તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો

  3. 3

    ઠંડુ થઈ ગયા પછી બ્લેન્ડરથી એકરસ કરી લો પછી તેને ગાળી લો આમાં તમારા મનપસંદ જાડો અને પાતળો કરી શકાય છે

  4. 4

    ઠંડુ થયા પછી ગ્લાસ સર્વકરવું તો તૈયાર છે આપણી mango slice juicy ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે એને મહેમાન આવે ત્યારે પણ પીરસવામાં બહુ સરસ લાગે છે અને બાળકોનો તો બહુ જ ફેવરિટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes