રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાકી કેરી
  2. 1કાચી કેરી
  3. 1 વાટકીખાંડ
  4. 3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને તેના નાના પીસ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેને કૂકરમાં માં નાખી ને એક ગ્લાસ પાણી નાખી ને બાફવા માટે મુકો 3 સીટી થવા દો.કૂકર ઠરે એટલે તેને ખોલીને તેમાં ખાંડ મિક્સ કરીને એકદમ સરસ રીતે હલાવી લેવું. ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું.ત્યારપછી તેને મિક્સર જાર માં પીસી લેવું.

  3. 3

    પછી તેને સોસ ગાળવાની ગરણી થી ગાળી લેવું.

  4. 4

    ત્યારપછી તેમાં 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરવું. જો થીકનેસ ઓછી જોઇતી હોય તો પાણી વધારે ઉમેરી શકાય.તો આ છે મસ્ત મસ્ત ઠંડી ઠંડી ફ્રુટી તૈયાર...તેને કાચ ના ગ્લાસ માં સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

Similar Recipes