મેંગો મલાઇ શેક(mango malai shek inGujarati)

Poonam Chandarana
Poonam Chandarana @cook_22473013

મેંગો મલાઇ શેક(mango malai shek inGujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાકી કેરી
  2. 2 ચમચીખાંડ
  3. 1 કપદૂધ
  4. 2 ચમચીમલાઇ
  5. 1 ચમચીવળિયાડી પીપર
  6. 1નાની ચોકલેટ
  7. ચપટીસુંઠ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં કેરી ધોય ને છાલ કાઢી કટકા કરો અને ખાંડ.મલાઇ દૂધ નાખી કેરી ને બધુ બે લેન્ડર દ્વારા મીકસ કરી ને ફ્રીજ ના મૂકી દીયો

  2. 2

    પછી તેમા સુંઠ નાખી બે લેન્ડર થી ફેરવી પછી તેમા વળિયાડી પીપર ને ચોકલેટ થી એક બાઉલ મા સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Chandarana
Poonam Chandarana @cook_22473013
પર

ટિપ્પણીઓ

Similar Recipes