દહીંવાલે આલુ (Dahiwale Aloo Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#આલુ પોસ્ટ ૧

દહીંવાલે આલુ (Dahiwale Aloo Recipe in Gujarati)

#આલુ પોસ્ટ ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧ બાઉલ દહીં
  3. ૧ બાઉલ ઝીણાં સમારેલા કાંદા
  4. ૨ નંગ લીલા મરચાં
  5. ૪ ચમચી તેલ
  6. ૧ ચમચી મીઠું
  7. ૨ ચમચી લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી જીરૂ
  10. ૧ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચી કાશ્મીરી મરચું
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. ૧ ચમચી જીરૂ પાઉડર
  14. ૧ ચમચી સંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી લો.છોલી મધ્યમ કદ ના ટુકડા કરવા.૧/૪ ચમચી હળદર,મીઠું અને લાલ મરચું નાખી સેલો ફ્રાય કરવા.

  2. 2

    દહીં માં બધા મસાલા ઉમેરો.દહીં સાથે બધા મસાલા બરાબર મીક્સ કરવા.

  3. 3

    એક પેન માં જીરૂ અને લીલા મરચાં કાપીને નાખવા.કાંદા ઉમેરો અને સાંતરવા.લસણ ની પેસ્ટ ઉમેરો.

  4. 4

    ખાસ ધ્યાન રાખવું ગેસ બંધ કરી મસાલા વાળું દહીં ઉમેરો.દહીં ફાટી ના જાય અને ગ્રેવી સરસ બને તે માટે જરૂરી છે.ફરીથી ગેસ ચાલુ કરી બટાકા ઉમેરો.

  5. 5

    બટાકા સાથે એક કપ પાણી ઉમેરો.દસ મિનિટ થવા દો.દહીં વાલે આલુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes