ટોમેટો રાયતા.(Tomato Raita Recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
#સાઇડ
# પોસ્ટ ૧
સાઇડ ડીશ માં ઘણા પ્રકારના રાયતા હોય છે.મે નવી ડીશ બનાવી છે.ટોમેટો રાઇતું બિરયાની,પુલાવ કે પરાઢા સાથે ઉપયોગ કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ટોમેટો રાયતા.(Tomato Raita Recipe in Gujarati.)
#સાઇડ
# પોસ્ટ ૧
સાઇડ ડીશ માં ઘણા પ્રકારના રાયતા હોય છે.મે નવી ડીશ બનાવી છે.ટોમેટો રાઇતું બિરયાની,પુલાવ કે પરાઢા સાથે ઉપયોગ કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લેવું.તેમા બધા મસાલા ઉમેરી મિક્સ કરવા.એક પેનમાં તેલ ગરમ થાય ત્યારે રાઈ,જીરૂ,હિંગ નાખવા.કાપેલા ટામેટા ઉમેરી મીઠું નાખી ઢાંકીને રાખો.
- 2
લીલા મરચું,કોથમીર અને ખાંડ નાખી ફરીથી થવા દો.ઠંડુ પડે એટલે દહીં માં ઉમેરો.
- 3
તેલમા વઘાર ના બધા ઘટકો ઉમેરી દહીં માં વઘાર કરો.બરાબર મિક્સ કરવા.ઉપર લાલ મરચું અને જીરૂ પાઉડર ભભરાવીને ઉપયોગ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાયતા (raita recipe in gujarati)
જમવા મા અગર રાયતા ના હોય તો જમવા નો સ્વાદ અધુરો લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ૨ પ્રકારના રાયતા. પીનટ રાયતા અને મિક્સ વેજીટેબલ ગ્રીન ચટણી રાયતા. આ રાયતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
રાજસ્થાની બુુંદી રાયતા (Rajasthani Boondi Raita Recipe In Gujarati)
#GA4#Week25મહેમાન આવ્યા હોય ત્યારે મિષ્ટાન ફરસાણ અને ફૂલ ડીશ બનાવયે ત્યારે સલાડ, પાપડ છાશ, અથાણા સાથે રાઇતું હોય તો એક સંપૂણૅ થાળી ની ફીલીંગ આવે. મેં પણ બનાવ્યું રાજસ્થાની ફેમસ બુંદી રાઇતું. સાઈડ ડીશ માં બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ડ્રાયફ્રુટ રાયતાં (Dryfruit Raita Recipe In Gujarati)
#Walnuttwists રાયતાં ઘણા પ્રકારના બને છે. શાકભાજી,ફળ, કાકડી, ફુદીનો, કોથમીર વગેરે નો ઉપયોગ કરી બનાવી શકાય.સૌથી લોકપ્રિય બુંદી નું રાઇતું છે. મે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રાઇતું બનાવ્યું છે.અખરોટ માં ઓમેગા-૩ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.ડ્રાયફ્રુટસ ઘણા વિટામિન્સ અને ખનિજો નો ઉત્તમ સ્ત્રોત છે.જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
ટોમેટો ઓનીયન રાઈતા (Tomato Onion Raita Recipe in Gujarati)
#AsahiKaseiIndia*નો ઓઈલ રેસિપી*રાઈતા જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે, જેમકે બુંદી રાઇતુ, કાકડીનું રાઇતુ વગેરે એમાંનો એક પ્રકાર એટલે ટોમેટો ઓનીયન રાઇતું. જ્યારે શાકભાજી પૂરતા મળી શકે તેમ ન હોય ત્યારે આ રાઈતા બનાવી શકાય. અહીં મેં ટોમેટો ઓનીયન રાઇતું બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
ઢાબા સ્ટાઈલ કાલા ચણા.( Dhaba style Kala chana Recipein Gujarati
#નોથૅ# પોસ્ટ ૨આ સબ્જી નો ઉપયોગ રોટી,પરાઠા કે રાઈસ સાથે થાય.આ ડીશ સ્પાઇસી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
-
ટોમેટો પૌઆ (Tomato Poha Recipe in Gujarati.)
#વિકમીલ૧ પોસ્ટ ૧. ટોમેટો પૌઆ નો ટેસ્ટ સ્પાઇસી અને ટેંગી લાગે છે. Bhavna Desai -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe in Gujarati)
#GA4#Week12Besan. Post2 ગુજરાતી કઢી સ્વાદ માં ખાટી મીઠી હોય છે.કઢી બનાવવા મધ્યમ ખાટું દહીં લેવું.જીરૂ,કઢીલીમડી,મીઠું,આદુ,લીલી આંબાહળદર ( સીઝન મુજબ) ને વાટી કઢીમસાલો તૈયાર કરી ઉપયોગ કર્યો છે.ખૂબ સ્વાદિષ્ટ કઢી બને છે.ખીચડી,પુલાવ કે કોઇપણ પ્રકારના રાઈસ સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
કુકુમ્બર રાયતા
આજે આપણે બનાવીશું કુકુમ્બર(કાકડી) નુ રાઇતું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જમવામાં રાઇતું ના હોય તો જમવાનો સ્વાદ અધુરો લાગે છે અને કાકડી રાયતા બનાવવામાં ખૂબ જ સરળ છે.તો ચાલો આજે આપણે બનાવીશું કુકુમ્બર રાયતા.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
મખાના રાઇતુ (Makhana Raita Recipe In Gujarati)
#LCM2અવધિ ક્યુઝીન માં બિરયાની પુલાવ તેહરી જેવી રેસિપી ખૂબ બને છે જેમાં આ રાઇતું સાથે સર્વ કરવા માં આવે છે Dipal Parmar -
ગ્રેપ વોલનટ રાયતા
#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજીટેબલ રાયતા (Vegetable Raita Recipe In Gujarati)
આ વેજીટેબલ રાઇતું વેજીટેબલ બિરયાની સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે. બિરયાની સાથે આ વેજીટેબલ રાઇતું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આપણે બિરયાની બનાવીએ છીએ ત્યારે જે શાકભાજી ઝીણા સમારેલા બચે છે એમાંથી આ રાઇતું તૈયાર થઈ જાય છે.#સાઇડ રેસીપી Archana99 Punjani -
ખમણ કાકડી (khaman Kakdi Recipe in Gujarati.)
#સાઇડ# પોસ્ટ ૨આ એક વિસરાતી સાઇડ ડીશ છે.બાળપણ ની યાદ તાજી કરી.આ સલાડ મે કાકડી ખમણી ને બનાવી છે.તેને ખમણ કાકડી કહેવાય.ખૂબ ટેસ્ટી લાગે છે.ગુજરાતી થાળી માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
ચિલી કર્ડ ચટણી(Chilli Curd Chutney recipe in Gujarati)
#GA4#Week13Chilleઆ એક જૂની પારંપારિક ચટણી છે.મે ચટણી ને પારંપારિક રીતે ખલ માં વાટી ને બનાવી છે.તમે મિક્સર નો ઉપયોગ કરી શકો.મિશ્રણ થોડું કરકરૂ રાખવું.થેપલા,પૂરી,પરોઠા સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રાયતા ગાજર અને મરચા (Raita Gajar Marcha Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ગાજર અને મરચાને રાયતા બનાવી ને ખવાય છે. જે સ્વાદ મા ખૂબ જ મસ્ત હોય છે.સવારે નાસ્તા મા પણ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
પાઈનેપલ રાયતા
#રેસ્ટોરન્ટઆજનો દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે કારણકે આજે હું કુકપેડ પર મારી 200 મી રેસિપી પોસ્ટ કરું છું. હસતા-રમતા ગમ્મત કરતાં-કરતાં ડબલ સેન્ચ્યુરી ક્યારે પૂરી થઈ ગઈ તેની ખબર જ ન પડી તો આ દિવસે દહીં અને ખાંડનાં શુકન કરીએ.આજની મારી રેસિપી છે એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રાયતાની છે. જે સાઈડ ડીશ તરીકે સર્વ થતું હોય છે. રાયતા ઘણીબધી રીતે બનાવી શકાય છે તથા તેને રોટલી અને બિરિયાની સાથે સર્વ કરવામાં આવે છે. રાયતા વિશે વધુ જણાવું તો તે એક ભારત તથા પાકિસ્તાનમાં ખવાતી સહિયારી વાનગી છે. દહીંમાં મીઠું, લીલા મરચાં, ફૂદીનો, કોથમીર, જીરું તથા કાકડી, ડુંગળી, ગાજર, ટામેટાં, અનાનસ વગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાયતું બનાવવામાં આવતું હોય છે. તેમાં ક્યારેક આદુ, લસણ અને રાઈની દાળ વાટીને ઉમેરાય છે. બુંદી રાયતા એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાયતું છે જે ગુજરાતમાં દહીં મમરી તરીકે અલાયદા નાસ્તામાં ખાવામાં આવે છે. તેને ઠંડુ કરીને પીરસવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારનાં સલાડને દહીંમાં ઉમેરીને તેમાં વાટેલા સીંગદાણા ઉમેરી તેલ, મીઠા લીમડાનાં પાન નો વઘાર કરીને સ્વાદિષ્ટ રાયતું બનાવવામાં આવે છે જે કોશીમ્બીર તરીકે ઓળખાય છે. રાયતું એ એક ભારત પાકિસ્તાનની મસાલેદાર વાનગીનો દાહ શાંત કરતી એક વાનગી કહી શકાય. તો આજે હું પાઈનેપલમાંથી બનતા રાયતાની રેસિપી પોસ્ટ કરું છું. તમે જો આ રાયતું એકવાર ખાશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
બુંદી રાઇતું (Bundi Raita Recipe In Gujarati)
#સાઇડરાઇતું પુલાવ કે બિરયાની જોડે લેવાના આવે તો જમવાનું જલ્દી થી પચે છે દહીં પાચન માટે ખુબ જ ફાયદાકારક છે અને ઠંડક પણ આપે છે તો એસિડીટી ની તકલીફ થતી નથી એટલે જ જમવા માં રાયતા નો સમાવેશ કરવો જ જોઇએ. Bhavisha Hirapara -
બુંદી રાયતા (Boondi Raita Recipe In Gujarati)
#સાઈડ ડીશબુંદી રાયતા સાઈડ ડીશ તરીકે પીરસાય છે .ચટણી આથાણા ,પાપડ ,રાયતા જમણ ની થાલી મા સ્વાદ અને શોભા મા અભિવૃદ્ઘિ કરે છે,, રાયતા મા વિવિધ વેરી એશન હોય છે , વેજીટેબલ રાયતા,ફુટ રાયતા , મે મમરી ( નમકીન બુન્દી )નાખી ને રાયતા બનાયા છે.. Saroj Shah -
બૂંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
ગરમીમાં દાળની જગ્યાએ ઝડપથી બનતું.. ઠંડુ અને ટેસ્ટી રાઇતું.. ઘરમાં બધાનું ફેવરીટ છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615314
ટિપ્પણીઓ (14)