જાડી સેવ

lina vasant
lina vasant @cook_16574201

#goldenapron2
#week10
#Rajasthani
રાજસ્થાન મા નમકીન મા ફેમસ છે જાડી સેવ. નાના -મોટા બધાં ને ભાવતી વસ્તુ છે.

જાડી સેવ

#goldenapron2
#week10
#Rajasthani
રાજસ્થાન મા નમકીન મા ફેમસ છે જાડી સેવ. નાના -મોટા બધાં ને ભાવતી વસ્તુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 2વાટકા ચણાનો લોટ
  2. 1 ચમચીહળદળ
  3. નમક સ્વાદ મુજબ
  4. પાણી જરુર મુજબ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ચાળી લો પછી તેમાં હળદળ નમક નાંખી પાણી થી લોટ બાંધવો. પછી તેલ વાળો હાથ કરી લોટ મસણી ને સેવ બનાવવા ના સંચા મા ભરી લો.

  2. 2

    પછી ગરમ તેલ મા તળી લો.

  3. 3

    તો તૈયાર છે રાજસ્થાની જાડી સેવ.. નાસ્તા મા પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes