રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બાફેલા બટેટા ની છાલ કાઢી લેવી તેના ઉપર તલ શેકેલી શીંગ નો ભૂકો નાખી એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ચપટી હીંગ ચપટી તલ લીમડાના પાન નાખી તેમાં ડુંગળી આદું મરમા લસણની પેસ્ટ. હળદર મીઠું સ્વાદ અનુસાર નાખી બરાબર હલાવી લેવું'
- 2
તેમાં લાલ મરચું પાઉડર કાશ્મીરી લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર દમ આલુ મસાલો નાખી બરાબર હલાવી સમારેલા ટામેટા નાખી બરાબર મિક્સ કરો ચડવા દેવું. અને ત્યાર બાદ તેમાં તલ સીંગ દાણા ના ભૂકા વાળા બાફેલા બટેટા ઉમેરી બરાબર મિક્સ કરી બે મિનિટ સુધી હલાવતા રહેવું અને પછી તેમા એક કપ પાણી નાખી ચડવા દેવું અને નીચે ઉતારી પ્લેટ માં કાઢી કોથમીર મૂકી સર્વ કરો
Similar Recipes
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કાશ્મીરી દમ આલુ અને પરાઠા (Kashmiri Dum Alu and paratha Recipe I
#આલુ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી Khyati Joshi Trivedi -
દમ આલુ બિરયાની
#કૂકર#india#ચોખાબિરયાની મા ચાેખા એ મહત્વનું છે, એકદમ છુંટા થયા હાેવા જાેઇએ નહી તાે બધુ લચકાે થઇ જાય. બિરયાની મસાલાે અને ચાેખાને લેયરમા મૂકવામા આવે છે. દમ આલુ બિરયાની એ બિરયાનીનું ફયુ્ઝન છે. Ami Adhar Desai -
-
પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
#માઇઇબુક#post20#વિકમીલ૩#સ્પાઈસી asharamparia -
-
-
-
-
-
-
-
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
દમ-આલુ
#જૈન#ફરાળી આપડે ગુજરાતી ઓ ગમે તે રીતે વાનગી ને ચટપટી બનાવી જ લઈએ છીએ .તેમાં ડુંગળી -લસણ નો ઉપયોગ ન હોય તો પણ ચટપટું જોયે તે જોઈએ 😂. કેમ બરાબર ને... તો આજે હું નો ઓનીયન નો ગારલીક એવી દમ-આલુ ની રેસિપિ લઈ ને આવી છું. Yamuna H Javani -
આલુ પોહા કટલેટ્સ
#આલુઆલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. Jagruti Jhobalia -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
મસાલા ભાખરી અને કાશ્મીરી દમ આલુ(masala bhakhri and dum alu recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશ્યલ Khyati Joshi Trivedi -
-
-
-
આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati)
#આલુ આલુ સામાન્ય રીતે દરેક શાકમાં નખાય છે અને બધા લોકો શક્ય તેટલો તેનો ઉપયોગ કરે છે બાળકોને તો તેના વગર ચાલતું નથી Avani Dave -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
-
-
દમ-આલુ
#ઇબુક૧#૨૨#રેસ્ટોરન્ટસામાન્ય રીતે બહાર મળતા ફૂડ ધરે બનાવી શકાય છે, વળી હેલ્ધી અને ટેસ્ટ વાઈજ પણ સારા બને છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759182
ટિપ્પણીઓ (6)