આલુ ગ્રીલ સેન્ડવિચ(Aalu grill sandwich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તે ફૂટી જાય એટલે તેમાં લીમડા ના પાન અને લીલા ધાણા ઉમેરી ને મિક્સ કરો અને તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને 1 મિનિટ સાંતળો.
- 2
ત્યાર બાદ તેમાં હળદર ઉમેરો અને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ને સ્મેશ કરીને ઉમેરો અને તેમાં લાલ મરચું, મીઠુ અને લીંબુ નો રસ ઉમેરી ને તેને મીક્સ કરો. તો તૈયાર છે મસાલો.
- 3
ત્યાર બાદ એક બ્રેડ પર પેલા બટર લગાવો અને તેના પર લીલી ચટણી ઉમેરો.(તમે લસણ ની ચટણી પણ લઇ શકો છો)ત્યાર બાદ તેના પર બનાવેલો મસાલો પાથરો અને તેના પર ટામેટા ની સ્લાઈસ મુકો અને તેના પર ચીઝ પાથરો.
- 4
ત્યાર બાદ તેના પર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકી ને તેને કવર કરી દો અને બ્રેડ ની બહાર ના બને બાજુ બટર લગાવી દો. ત્યાર બાદ સેન્ડવિચ ટોસ્ટ પર બટર લગાવો અને તેના પે બનાવેલી સેન્ડવિચ મુકો અને તેને ગ્રીલ કરો. અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવિચ(vegetable masala grill sandwich in Gujarati)
#વીકમિલ 1#માઇઇબુક પોસ્ટ 4 Riddhi Ankit Kamani -
-
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ(Bombay grill sandwich recipe in Gujarati)
#NSDબોમ્બે માં દરેક ગલી અને શેરીઓમાં સેન્ડવીચ માટેની લારી અથવા તો સ્ટોલ હોય એમ કહેવાય કે સેન્ડવીચ એટલે બોમ્બેનો famous street food છે કે કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો મેં પણ અહીં એકદમ ચટપટી ચટણી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે મેઆજેબ્રેકફાસ્ટ માટે ટ્રાય કરી છે Shital Desai -
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ