ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)

#NSD
સેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે.
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSD
સેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આલુ મટર માટે બટેકા ને વટાણા ને મીઠું નાખું બાફી ને ક્રશ કરી લેવા ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે એક પૈન માં તેલ ગરમ કરી જીરું હિંગ નાખી ડુંગળી ને સાંતળવી ત્યાર બાદ તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી ને ટામેટા નાખવા તે ગળી જાય એટલે એમાં લાલ મરચું ધાણાજીરૂં, હળદર પાવભાજી મસાલા નાખી કૂક કરવું 5મિનિટ ત્યાર બાદ આલુ મટર નાખી કોથમીરર નાખી સોતે થવા દેવું ઠન્ડુ કરવા બાઉલ રાખવું
- 2
ત્યારબાદ એક બાઉલ માં કાકડી ટામેટા ડુંગળી કેપસિક્યુમ જીના સમારી ને તેમાં મીઠું ચાર્ટ મસાલો મરી નાખી મેયોનીઝ નાખી ને મેરિનેટ થવા રાખી દેવું
- 3
હવે સેન્ડવિચ નેબનાવ માટે 3બ્રેડ ઉપર બટર લગાવી ડીયુઓ પછી બીજી બ્રેડ માં ગ્રીન ચટણી લગાવી બેય બાજુ ને એમાં આલુ મટર નોસ્ટુફીન્ગ નાખી ઊપર બ્રેડ કવર કરી તેના પાર મેયોનીઝ લગાવી ને કાકડી ટામેટા સ્ટુફીન્ગ મૂકીચીઝ નાખી બ્રેડ થી કવર કરી ગ્રીલ મશીન ગ્રીલ કરવું ત્યારપછી ઊપર થી ચીઝ નાખું ગાર્નિશિંગ કરવું... કોથમીર નાખી ટામેટા સોંસ ને ગ્રીન ચટણી નાખું સેર્વ કરવું.
Similar Recipes
-
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
બોમ્બે સ્ટાઇલ જંગલી સેન્ડવીચ (Jungli Sandwich Recipe In Gujarati)
જંગલી સેન્ડવિચ એ મુંબઈની પ્રખ્યાત નાસ્તાની રેસીપી છે. તે એક પ્રકારનું ક્લબ સેન્ડવિચ છે જેમાં શાકભાજી, ચીઝ અને ફ્લેવર્સ ઘણાં બધાં વધારે છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#NSD Nidhi Sanghvi -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
ગ્રીલ મસાલા સેન્ડવિચ (Grill Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week15ગ્રીલગ્રીલ મસાલા સેન્ડવિચસેન્ડવિચ બ્રેકફાસ્ટ, લંચ,ડિનર, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સેન્ડવિચ ઘણી બધી અલગ - અલગ પ્રકાર ની બનાવી શકાય છે. ઘર ના લોકો ના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ.અહીં મેં ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવી છે. જે ઘર માં હાજર વસ્તુ થી જ એકદમ ફટાફટ બની જાય છે. Jigna Shukla -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
-
-
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#મિક્સ ગ્રીલ સેન્ડવિચ Deepika chokshi -
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
-
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (8)