પોટેટો મિન્ટ પિત્ઝા (potato mint pizza recipe in gujarati)

#આલુ
પિત્ઝા બેઝ મા મેંદા સાથે ઘઉં ના લોટ અને ફુદીના નો ઉપયોગ કાર્યો છે. અને બટેટા ના વેસન નું સ્ટફિંગ કર્યું છે.. હેલ્ધી રીતે બનાવેલ, એકદમ અલગ, ઓછા મસાલા વાળો પરંતુ સ્વાદ થી ભરપૂર લાગે છે આ પિત્ઝા...
પોટેટો મિન્ટ પિત્ઝા (potato mint pizza recipe in gujarati)
#આલુ
પિત્ઝા બેઝ મા મેંદા સાથે ઘઉં ના લોટ અને ફુદીના નો ઉપયોગ કાર્યો છે. અને બટેટા ના વેસન નું સ્ટફિંગ કર્યું છે.. હેલ્ધી રીતે બનાવેલ, એકદમ અલગ, ઓછા મસાલા વાળો પરંતુ સ્વાદ થી ભરપૂર લાગે છે આ પિત્ઝા...
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા ફુદીનો, ખાંડ, તેલ નાખી નરમ લોટ બાંધવો
- 2
બટેટા મા હળદર, મીઠુ ઉમેરી બાફી લેવા. પછી તેમાં ફુદીનો, કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
બધી સામગ્રી ભેગી કરો. કડાઈ ને પ્રીહિત કરવા મુકો
- 4
એક નાનો રોટલો બનાવી સેકી લો
- 5
એક છીબા મા એલ્યૂમિનિયમ ફોઈલ લગાવો. એક રોટલો વણી ગોઠવો તેના પર. પછી બટેટા નું વેસન લગાવો. તેના પર પાકો રોટલો ગોઠવો. અને તેની કિનારી ને ચિપકાવી દો.
- 6
હવે તેના પર રેડ સોસ લગાવો. પછી વાઈટ ચીઝ સોસ અને પછી મકાઈ ના દાણા ભભરાવો.
- 7
કડાઈ મા મૂકી માધ્યમ તાપ પર 40 મિનિટ પકવો. ગરમા ગરમ આલુ સ્ટફ્ડ પિઝા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો પાસ્તા લઝાનીયા (potato pasta lasagna in gujarati)
#આલુઆજે કંઈક અલગ કોમ્બિનેશન થી લઝાનીયા બનવાનું વિચાર્યું છે. જેમાં બટેટા અને પાસ્તા છે. 3 જાત ના પાસ્તા અને બટેટા ના લેયર્સ... ખૂબ જ ટેસ્ટી રેસિપી બની છે આ લઝાનીયા... Dhara Panchamia -
અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati)
#ભાતઆજે મેં ચોખા ના લોટ નો ઉપયોગ કરી ને પિત્ઝા બેઇઝ બનાવ્યો છે.. એક રીતે જોતા આ પિત્ઝા ખૂબ જ હેલ્ધી છે.. પચવામાં ખૂબ જ સરળ અને સ્વાદ મા ખૂબ જ સરસ એવા આ પિત્ઝાની મારી આ રેસિપી જરૂર થી બનાવજો... Dhara Panchamia -
સ્ટફ્ડ ગારલીક બ્રેડ વિથ પિત્ઝા (Stuffed Garlic Bread With Pizza Recipe In Gujarati)
#ડિનરwithout yeast ઘઉં ના લોટ થી આજે મે મિક્સ Herbs નાખી ફલેવર વાલો બેઝ બનાવ્યો છે. Kunti Naik -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
પીઝા સ્ટફ્ડ પરાઠા (Pizza Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસિપી માં ઘઉં ના લોટ ની રોટલી કરી પીઝા નું સ્ટફિંગ નાખ્યું છે. Rekha Rathod -
પનીર પિત્ઝા
પિત્ઝા એટલે બધાના ફેવરિટ, અને ટોપિંગ પણ તમને ગમતા લઈ સકો. મને પનીર, એલેપીનો, ઓલિવ વધારે પસંદ. મને રેડીમેડ બેઝ કરતા ફ્રેશ ડો થી બનાવેલ પિત્ઝા વધુ ભાવે. Viraj Naik -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
થીન ક્રસ્ટ પિઝા (Thin Crust Pizza Recipe In Gujarati)
#NoOvenbaking#withoutyeastpizzawithout yeast ઘઉં ના લોટ થી આજે મે મિક્સ Herbs નાખી ફલેવર વાલો બેઝ બનાવ્યો છે.Neha mam ની રેસિપી ને ફોલો કરી છે. Kunti Naik -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (Thin crust tawa pizza recipe in gujarati)
#noovenbakingશેફ નેહાજી ની રેસિપી ફોલો કરી મે થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનાવ્યા છે જેમાં બેઇઝ ઘઉં ના લોટ નો રાખ્યો છે. Dhara Panchamia -
ઘઉં અને મેંદા ના પીઝા (Wheat Maida Pizza Recipe In Gujarati)
#trendપીઝા નો ટ્રેન્ડ જમાના થી ચાલ્યો આવ્યો છે એમાં પણ બાળકો પીઝા નું નામ સાંભળી ખુશ થઈ જાય છે. એટલે આજે મે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે Dipika Ketan Mistri -
પોટેટો પીઝા બાઇટ (potato pizza bite recipe in gujarati)
#મોમમારા દિકરા ને પીઝા બહુ ભાવે છે પણ દર વખત પીઝા બેસ પર બનાવા ને બદલે અલગ અલગ રીતે બનાવી આપુ છુ આજે મે એને પીઝા બટેટા નો ઉપયોગ કરી બનાવી આપ્યા એને એ ખૂબ પસંદ છે Ruta Majithiya -
બ્રેડ ચીઝ પિત્ઝા(bread pizza in Gujarati)
#માઈઇબુક4 મારા all-time પ્રિય...બ્રેડ પિત્ઝા... જલ્દી બની જાય અને બઉ ઓછી વસ્તુ થી બની જાય છે Nishita Gondalia -
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
#NoOvenBaking#રેસીપી૧માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી ઘઉં ના લોટ માંથી યિસ્ટ વગર પીઝા બનાવ્યા છે.અને ખરેખર ખૂબ સરસ બન્યા. મારા પરિવાર ને ખૂબ ભાવ્યા. અને એકદમ ડોમિનોઝ જેવા પીઝા સ્વાદ માં હતા. Chandni Modi -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
મિક્સ વેજીટેબલ ભાખરી પીઝા (Mix Vegetable Bhakri Pizza Recipe In Gujarati)
#MBR5#Week 5આ પીઝા મારી દીકરી ને ખુબ જ ભાવે છે અને ઘઉં માંથી બનેલા છે અને વેજિટેબલ થી ભરપૂર છે તેથી હેલ્થી અને ટેસ્ટી છે. Arpita Shah -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel -
સ્વીટકોનૅ ક્રીસ્પી પાનીની (Sweet Corn Crispy panini Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn#Post2સેન્ડવીચ અને પિત્ઝા નું કોમ્બીનેશન એટલે પાનીની. મેં પિત્ઝા બેઝ માં સ્વીટકોનૅ અને બીજા વેજીસ નાંખી ને ટ્રાય કરી. Bansi Thaker -
બાજરા પીત્ઝા (bajra pizza recipe in Gujarati)
# ML મૈંદા ને બદલે બાજરા લોટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યાં છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (4)