પાંઉ બટાકા(pav potato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક માં તેલ લો. હવે તેમાં રાઇ,લીમડો, હીંગ નાંખો.
- 2
હવે તેમાં લસણ, આદુ, મરચું નાંખી ર સેકન્ડ સાંતળો.હવે લીમડા ના પાન, હળદર નાંખી મિક્ષ કરો.હવે તેમાં બટાકા, મીઠું, ખાંડ નાંખો.
- 3
હવે બરાબર મિક્ષ કરી થોડીવાર થવા દો. હવે પાણી નાંખી મિક્ષ કરો.તેલ છુંટું પડે ત્યાં સુધી થવા દો હવે કોથમીર નાંખી પાંઉ સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેક વડાપાંઉ(baked vada pav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ૮#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
-
-
-
-
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
બટાકા ભાજી(Potato Bhaji Recipe in Gujarati)
જો તમે વલસાડ ગયા હોવ તો ત્યાંની આ બહુ ફેમસ આઇટમ છે.લોકો એને સવારે નાસ્તા અથવા બપોરે જમવામાં ખાય છે. જેને લાદી પાવ સાથે ખાવામાં આવે છે. બનાવવા માં પણ એકદમ સરળ છે જે ફટાફટ બની જાય છે.#આલુ#પોસ્ટ૧ Shreya Desai -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5આપણે લસણિયા બટાકા બનાવીએ છીએ મેં એનાથી થોડી અલગ રીતે આ બનાવ્યા છે, આપ પણ બનાવી શિયાળામાં મજા લેજો 😊 Krishna Mankad -
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
-
-
લસણિયા ભૂંગળા બટાકા (Garlic fryums potato Recipe In Gujarati)
કાઠિયાવાડના લગભગ તમામ ગામડામાં એકાદ ભૂંગળા-બટેકાની લારીતો ચોક્કસ ફરતી જોવા મળશે. હવેતો શહેરોમાં પણ ભૂંગળા-બટેકાનું કોમ્બિનેશન પ્રચલિત બન્યું છે. આ ફૂડમાં બટેકાને લસણની પેસ્ટના તડકા સાથે તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ સ્પાઈસી હોય છે. અને તેની સાથે ભૂંગળા પણ તેના કુદરતી સ્વાદિષ્ટ સ્વભાવથી પૂરો ટેકો આપે છે. તો ચાલો જાણીએ આ ભૂંગળા-બટેકાની રેસિપી વિશે...#MRC#bhungalabataka#lasaniyabataka#kathiyawadifoodlover#streetfoodies#spicyfoodlover#chtapata#cookpadgujarati#cookpadindia#garlicfryumspotato Mamta Pandya -
બેસન શીંગ નું શાક(besan sing nu saak recipe in Gujarati)
Besan shing nu shak recipe in Gujarati#goldenapron3#super shef week 2 Ena Joshi -
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
-
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12790970
ટિપ્પણીઓ (6)