ચોખા ની મમરી (chokha ni mamri recipe in Gujarati)

vijya kanani
vijya kanani @viju123
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગ્રામચોખાનો લોટ
  2. 400 ગ્રામસાબુદાણા પલાળી ને
  3. સ્વાદ મુજબ મિઠુ
  4. 20 ગ્રામખારો
  5. 2.5 લિટરપાણિ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પલાળી ને રાખેલા સાબુદાણા પિસિ લેવા.પાણી નુ આન્ધણ મુકવુ.તેમા મિઠુ અને ખારો એડ કરવો.ઉકળતા પાણિમા પિસેલા સાબુદાણા અને લોટ ઉમેરવો.

  2. 2

    ઝડપથિ હલાવુ.બનિ જાય પછિ વરાળ મા 10 મિનિટ રાખવુ.સન્ચો ભરિ મમરિ પાડવિ.

  3. 3

    તડકામા સુકવવિ.સુકાય જાય પછિ ગરમ તેલ મા તળવિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes