રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પુરી
  2. 1વાટકો ચણા
  3. 4-5બાફેલા બટાટા
  4. 1 વાટકોસેવ
  5. 2-3ડુંગળી
  6. 1જુડી ફુદીનો
  7. 25 ગ્રામઆમલી
  8. 50 ગ્રામ ગોળ
  9. 2 ચમચીસંચળ
  10. 1 વાટકીલસણની ચટણી
  11. મીઠુ સ્વાદ અનુસાર
  12. પાણી બનાવવા માટે
  13. 1 ચમચીચટણી
  14. 1 ચમચીઘણા જીરૂ
  15. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સવારે ચણા પલાળી દેવા ચણા અને બટાકા અને મીઠું નાખીને સાથે બાફી લેવા બફાઈ જય પછી તેને મેસ કરી તેમાં મીઠુ, ચટણી, અને ધાણાજીરુ નાખી મિક્સ કરવું

  2. 2

    પાણી બનાવવા માટે ગોળ આમલી ને ઉકાળી લેવું ઉકળી જાય પછી ફુદીનો અને ગોળ આમલી ને મિક્સર માં પીસી લેવું અને તેમાં સંચળ પણ નાખી દેવું

  3. 3

    પછી બધું પીસાઈ જાય પછી તેમાં બધો મસાલો કરવો મીઠુ, ચટણી, ઘણા જીરૂ, ગરમ મસાલો,

  4. 4

    પછી બધી પુરી માં મસાલો ભરી, સેવ, ડુંગળી, લસણની ચટણી બધું પુરી માં ભરવુ અને પછી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

ટિપ્પણીઓ

Similar Recipes