બીકાનેરી આલુ ભુજીયા સેવ (Alu Bhujiya Sev Recipe In Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#આલુ

આ આલુ ભુજીયા સેવ એકવાર જરૂર ટ્રાય કરજો.. ખુબ જ સરસ બને છે અને રીત પણ સહેલી છે.... એકવાર ઘરે બનાવશો તો બહાર ની નહીં લો...😊

બીકાનેરી આલુ ભુજીયા સેવ (Alu Bhujiya Sev Recipe In Gujarati)

#આલુ

આ આલુ ભુજીયા સેવ એકવાર જરૂર ટ્રાય કરજો.. ખુબ જ સરસ બને છે અને રીત પણ સહેલી છે.... એકવાર ઘરે બનાવશો તો બહાર ની નહીં લો...😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6-7 વ્યક્તિ
  1. 4મીડીયમ બાફેલા બટાકા
  2. 2 કપબેસન
  3. 1/2 ચમચીપુદીના પાઉડર
  4. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/4 ચમચીધાણા પાઉડર
  8. 1/4 ચમચીમરી પાઉડર
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીસુઠ પાઉડર
  11. 1/4 ચમચીકસુરી મેથી પાઉડર
  12. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બટાકા જીણી ખમણી થી ખમણી લો. બધા સુકા મસાલા ચાળી ને ઉમેરો મીક્સ કરો બેસન પણ ચાળી ને જ ઉમેરી દો... જરૂર મુજબ બેસન ઉમેરો...

  2. 2

    સોફ્ટ લોટ બાંધવો. પાણી નો ઉપયોગ ન કરવો.. બટાકા મા જેટલો બેસન સમાય ને લોટ બંધાય એટલો જ બેસન ઉમેરો... સંચા ને તેલ થી ગ્રીસ કરી લોટ એમાં ઉમેરો.

  3. 3

    મીડીયમ ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    એકદમ ફરશી ને ક્રંચી આલુ ભુજીયા સેવ તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes