રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા ને છોલી તેનેથોડી વાર ઠંડા થવા દો પછી છીણી ની મદદથી બટાકા ને છીણી લેવું. ત્યારબાદ તેમાં મરી પાઉડર, સૂંઠ પાઉડર, ફુદી ના પાઉડર, લાલ મરચું પાઉડર, કસુરી મેથી, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, હળદર, બધાં મસાલા ગરણી વડે ચાળી લેવું. પછી તેમાં મીઠું સ્વાદ મુજબ નાખી.બાફેલા બટાકા ના માવામા મીક્સ કરવું.
- 2
ત્યારબાદ તેમાં દોઢ ચમચી તેલ નાખવું પછી તેમાં એક કપ ચણા નો લોટ ઉમેરી મિક્સ કરવું. ફરી બટાકા ના માવામા સમાય તેટલો ચણા નો લોટ ઉમેરી મિક્સ કરી મીડીયમ લોટ તૈયાર થઈ જશે. લોટ ને થોડી વાર રહેવા દેવું.
- 3
ત્યારબાદ લોટ ને સેવ પાડવાના સંચા મા તેલ લગાવી લોટ ભરી લેવું.ગેસ પર પેન મુકી તેમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડી લેવું. બંને બાજુ ફેરવી ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું. ઠંડી થાય એટલે એરટાઇટ ડબ્બા મા ભરી લવું.ચા સાથે સવ કરવું. કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીકાનેરી આલુ ભુજીયા સેવ (Alu Bhujiya Sev Recipe In Gujarati)
#આલુ આ આલુ ભુજીયા સેવ એકવાર જરૂર ટ્રાય કરજો.. ખુબ જ સરસ બને છે અને રીત પણ સહેલી છે.... એકવાર ઘરે બનાવશો તો બહાર ની નહીં લો...😊 Hiral Pandya Shukla -
-
-
આલુ અંગુરી (Alu Angoori recipe in Gujarati)
#આલુ આલુ વગર આપણા બધાનું ઘર ખાલી લાગવાનું. આપણા બધાના ઘરમાં રોજે આલુનો ઉપયોગ થતો જ હોય છે. કોઈને કોઈ રીતે આલુ વપરાતું જ હોય છે ્્ મારા ઘરમા તો આલુ સિવાય રસોઈ ની શરૂઆત જ ના થાય. અને મને આલું શાક જરા પણ ના ભાવ. એટલે મેં કંઈક અલગ સ્ટાઇલથી આલું શાક બનાવ્યું છે. આલુ અંગુરી જો તમને કોઈને પણ મારી આ રેસીપી ગમે અને બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો પ્લીઝ. REKHA KAKKAD -
આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpad_guj આ આલુ ભુજીયા સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો. આલુ ભુજીયા સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ ભુજીયા સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ મારી રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી સકો છો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ ભુજીયા સેવ બનાવી શકો છો. Daxa Parmar -
-
-
આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)
#આલુઆલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે. Dharmista Anand -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
-
આલુ પરોઠા (aalu parotha recipe in gujarti)
#નોર્થ આલુ પરાઠા એટલે બધાને ભાવતી આઈટમ. Manasi Khangiwale Date -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT Jayshree Soni -
-
-
બિકાનેરી ભુજીયા સેવ (Bikaneri Bhujiya Sev Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani આજે મે બજાર મા મળતી રાજસ્થાન ની બિકનેરી સેવ જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી હોય છે તે મે ઘરે બનાવી છે. જેનો ટેસ્ટ બજાર માં મળતી હોય તેવો જ આવ્યો છે. આ ચટપટી અને ટેસ્ટી સેવ બાળકો ને ખુબ જ ભાવશે. ફ્રેન્ડ્સ તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
-
-
-
-
આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)
#FRIENDSHIP DAY SPECIAL#FRIENDSHIP DAY CHALLENGE Jayshree Doshi -
આલુ સેવ
#RB16#week16 આ વાનગી ચટપટી,સ્વાદિષ્ટ, અને સરળતા થી બની જાય છે અને નાના મોટા બધાને ભાવે છે. Nita Dave -
-
-
-
-
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
મસાલા આલુ
#માઇઇબુક #પોસ્ટ_6 #વિકમીલ૧ #સ્પાઇસી આ મસાલા આલુ ઇન્સ્ટંટ બની જાય છે .. . અને સ્વાદ નો તો તમને જોઈ ને જ ખ્યાલ આવી ગયો હશે.. આ મસાલા આલુ કોઈ પણ વાનગી સાથે પીરસી શકાય છે અથવા એકલા પણ ખાઇ શકાય છે ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (8)