આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#આલુ
આલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે.

આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)

#આલુ
આલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 300 ગ્રામબેસન
  3. 2 ટી સ્પૂનમરી પાઉડર
  4. 2 ટી સ્પૂનમીઠું
  5. 1 ટી સ્પૂનચાટ મસાલો
  6. 1 ટી સ્પૂનફુદીના પાઉડર
  7. 1 ટી સ્પૂનલાલ મરચું
  8. 1/4 ટી સ્પૂનહળદર
  9. 1/2 ચમચીઅજમો
  10. 2 ચમચીતેલ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રીત💐સૌ પ્રથમ બટાકા ધોઈ ને બાફી લો,બટાકા ઠંડા થાય એટલે છોલી ને છીણી લેવા,ત્યાર બાદ તેમાં બેસન અને બધાજ મસાલા નાખી તેલ નાખી લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ ને સેવ પાડવાના મશીનમાં ભરી લેવો,હવે એક કડાઈ માં તેલ ગરમ કરી સેવ પાડી તળી લેવી.

  3. 3

    તો રેડી છે આલુ સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes