પાલક પરોઠા (Spinach Paratha recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં પાલકની પ્યુરી નાખી ને જીરું અને મોણ નાખી લોટ બાંધી લો
- 2
હવે તેના પરોઠા વણી અને શેકી લો તૈયાર છે તમારા પાલક પરાઠા જ્યારે બાળકો શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા ત્યારે તેમની માટે આવું કલરફુલ બનાવી અને તેમને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah -
-
-
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
-
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
પાલકના પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)
#પાલકમા લોહખનિજ વધુ હોય છે. પાલક બાળકો જલદી ખાતા નથી માટે હુ આજે પાલક પરાઠા બનાવીશ. #GA4#week1 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
-
-
પાલક પરાઠા(Spinach paratha recipe in Gujarati)
#cb6પાલકમાં વિટામીન એ,બી,સી,ઈ અને ફાઈબર તેમજ બીટા કૈરોટિન હોય છે. શિયાળામાં પાલક ભરપૂર મળે છે.છોકરાઓને કાચી પાલખ ઓછી ભાવે છે.પાલક નું,સૂપ, શાક,પાલક ટીક્કી, અથવા પરાઠા જેવી ઘણી વાનગીઓ બને છે. તેમાં એડ કરી વાનગી બનાવી ખાવાથી-ખવડાવવાથી ઘણા લાભ થાય છે. Hetal Vithlani -
-
-
-
-
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13666528
ટિપ્પણીઓ