રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં રવો અને ચોખાનો લોટ લો તેમાં દહીં મીઠું અને પાણી રેડી પાતળું ખીરું તૈયાર કરો. તેને 15 થી 20 મીનીટ સુધી રવા દો.
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે 1/2ચમચી હીંગ નાંખી ઉભી સલાઈઝ ના કાંદા સાતળવા મૂકી 10 થી 15 મીનીટ સુધી થવા દો ત્યાર બાદ ઝીણાં સમારેલા બટાકા નાખી થોડી વાર થવા દો.
- 3
ત્યાર બાદ મરચું મીઠું હળદર ગરમ મસાલો નાખી ને બરાબર હલાવી લો તેને 10મીનીટ સુધી થવા દો ત્યાર બાદ ઝીણાં સમારેલા ધાણા નાખી શાક હલાવી ગેસ બંધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ગોલ્ડન એપ્રોન ૩.૦#વીક ૧૨#જૂન#માઈફર્સ્ટ રેશીપી#વીકમીલ૧ Sheetal mavani -
-
-
-
-
-
-
Spicy ફ્રાય મસાલા ભીંડી
#goldenapron3.0#વીક 15#જૂન#માઇઇબુક પોસ્ટ# father favourite recipe Sheetal mavani -
-
-
મોનેકો સેવપુરી વ્હીલસ #ઝટપટ
આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
મિક્સ શાક (Mix Shak Recipe in Gujarati)
#GA4#week13#MyRecipe1️⃣2️⃣#chilly#porbandar#PAYALCOOKPADWORLD#cookpadgujrati#cookpadindia Payal Bhaliya -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે. Prerna Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12811099
ટિપ્પણીઓ (4)