ઇન્સ્ટન્ટ રવા ઢોસા

#goldenapron3
# week -9
#pzal-વર્ડ-ઢોસા
હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે.
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3
# week -9
#pzal-વર્ડ-ઢોસા
હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રવો ચાળી ને વાસણ માં લો.તેમાં ખાટી છાસ કે દહીં નાખો. અને પાણી નાખી ને 35 મિનિટ માટે રાખો.જયારે રવો બરાબર પલળી જાય એટલે મીઠું,આદુ મરચા ની પેસ્ટ નાંખોઅને નોનસ્ટિક ઢોસા તવી પર ઢોસા નું બેટર પાથરો.અને ઢોસો બનાવો.
- 2
ઢોસા ને જરા તેલ લગાવી ને ઢોસા ને ફેરવો. અને જરા સેકી ને ડિશ માં લો.
- 3
તો આપણા રવા ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર છે. આ ઢોસા ચટણી,શાક,અને એમ જ ખાઈ શકાય છે.
- 4
તો નારિયેળ ની ચટણી,લસણ ની ચટણી કોઈ પણ ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર, બીટ રવા ઈડલી
#મેઈન કોર્સ#વીક-3#goldenapron3#week_6#પઝલ શબ્દ-ઈડલી,જીંજર ઈડલી માં ઘણું વેરીએશન કરી શકાય છે.પણ આ ઈડલી ઇન્સ્ટન્ટ અને મારા ઘરે અવાર નવાર હું બનાવું છુ, ખાસ શિયાળા માં કે જ્યારે ગાજર,અને બીટ પુષ્કળ પ્રમાણમાં બઝારમાં મળી રહે છે.ત્યારે ખાસ.. ઇન્સ્ટનટ બનતી હોવાથી જલ્દી બને છે અને આથો ન આવાથી એસિડિટી પણ નથી થતી,અને હેલ્ધી છે. Krishna Kholiya -
-
રવા ઢોસા
#goldenapron2#ઇબુક૧#૧૧કર્ણાટક ના લોકો અલગ અલગ જાત ના ઢોસા પસંદ કરે છે તો આપડે રવા ઢોસા બનવીશું Namrataba Parmar -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25 #rava Dosa નાસ્તા માં રવા ઢોસા ઈન્સ્ટ બનાવી શકાય Megha Thaker -
બીટરૂટ રાઇસ,અને મસાલા દહીં
#goldenapron3#week-9#pzal-બિટરૂટ #મિલ્કી #દહીં બીટ એ ખૂબ જ ઉપયોગી છે. તેમાં થી કૅલ્શિયમ, હિમોગ્લોબિન મળે છે.બીટ ને કાચું સલાડ માં ખાઈ શકાય છે. સ્વાદમાં સ્વીટ ટેસ્ટ ધરાવે છે. બીટ ના લાડુ,બીટ હલવો,વગેરે બનાવવી શકાય.સાથે દહીં છે તો કેલ્શિયમ પણ મળશે .. તો આજે આપણે જોઈએ બીટ રુટ રાઈસ,અને મસાલા દહીં ની રીત. બીજા ઘણા પોષક તત્વ છે. બીટ માં. Krishna Kholiya -
હેલ્થી લો કેલેરી રવા પુડલા
#તવાઆ રવા ના પુડલા ખૂબ હેલ્થી છે. તેમાં પાલખ,લીલા કાંદા,પનીર ,લીલું લસણ અને કોથમીર નાખી છે. તમે સવારે નાસ્તા માં કે રાત ના ડીનર માં પણ લઇ શકો.બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.નોન સ્ટિક તવી પર આસાની થી લેસ ઓઇલ માં બને છે. Krishna Kholiya -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
રવા પાલક ઇન્સ્ટન્ટ ઢોકળા
#લીલી મસ્ત શાકભાજી ની સિઝન ચાલે છે.. એમાં પણ લીલી .. એટલે વિવિધ જાત ની રેસીપી જોવા મળે છે.તો ચાલો આજે આપણે હેલ્થી ગ્રીન પાલક રવા ઢોકળા બનાવીએ. પાલક માંથી આપણે સારા પ્રમાણ માં આયર્ન,લોહતત્વ,વિટામિન મળી રહે છે. Krishna Kholiya -
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઇન્સ્ટન્ટ બનાવી ને ખાય શકાય એવી આઈટમ છે . Deepika Yash Antani -
-
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઢોસા સૌથી વધુ પ્રચલિત સાઉથ ઇન્ડિયન વાનગી છે.ઘણી વિવિધ રીતે ઢોસા બનાવી શકીએ છીએ તેના સ્ટફિંગ માં અવનવાં વિકલ્પો બનાવી શકીએ છીએ તેમજ ખીરા માં પણ.સામાન્ય રીતે ચોખા અને અડદ ની દાળ પલાળી ને તૈયાર કરીએ છીએ પણ રવા નાં ઢોસા પણ ઘણો સારો વિકલ્પ છે તેમાં પણ રવા નાં ઉપયોગ થી ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર થઈ શકે છે.આજે મે રવા સાથે થોડો ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે. khyati rughani -
રવા ઢોકળા
#પીળીરવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે. Krishna Kholiya -
સ્પાઈસી દાલ તડકા
#goldenapron3#week -9#pazal-વર્ડ -સ્પાઈસી દાલ તડકા ... સ્પાઈસી માં આજે દાલ તડકા બનાવી છે. Krishna Kholiya -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઈદડા
#ટીટાઈમ#પોસ્ટ4ઇદડા બધા ના ઘરે બધા ભાવતા હોય છે પરંતુ લાંબી ફેરમેનટશન પ્રોસેસ ને કારણે ઘણી વાર આપણે આળસ કરી દઈએ છીએ એને બનાવવાની. આજે હું લઇ આવી છું ઇન્સ્ટન્ટ રવા ના ઇદડા બનાવવાની રીત. જરૂર ટ્રાય કરજો. Khyati Dhaval Chauhan -
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ઇન્સ્ટન્ટ મગ દાળ નાં ઢોસા(Instant Mung Dal Dosa Recipe In Gujarati)
મગ ની દાળ નાં ઢોસા એ સવારે , બપોરે, કે રાતે ભોજન માં લઇ શકાય, આ ઢોસા માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, અને ફાઇબર મળે છે , સાથે કોપરા ની ચટણી ડીશ માં ઓર વિટામીન માં વધારો કરે છે, જે ડાયટ કરતા હોય તેનાં માટે પણ આ ડીશ ખૂબ ઉપયોગી છે. અને આ ડીશ માં આથો લાવની પણ જરુર નથી , ઇન્સ્ટન્ટ બનાવવા ની છે. #સપ્ટેમ્બર Ami Master -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના ઢોસા (Instant wheat Dosa in Gujarati)
#સુપરશેફ2#સુપરશેફ૨#ફ્લોર#લોટઇન્સ્ટન્ટ ઢોસા આપણે રવા ના બનાવીએ, આજ મેં આ નવું વિચાર્યું.. ખુબજ ઝટપટ, કોઈ પણ આથા વગર કે કોઈ પણ જંજટ વગર બની જાય એવા ક્રિસ્પી ઢોસા...આમાં સાંભરની પણ જરૂર નઈ, ચટણી સાથેજ ચાલે.. Avanee Mashru -
બ્રેડ રવા ટોસ્ટ
#Goldenapron3#બ્રેડ#week-3આ ટોસ્ટ માં રવા ના ખીરા માં વેજીસ ઉમેરી બ્રેડ પર સ્પ્રેડ કરી ક્રનચિ ટોસ્ટ બનાવ્યાં છે.. Tejal Vijay Thakkar -
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ