પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક પનીર બનાવવા માટે પાલકને સાફ કરી લો પછી એક તપેલીમાં ગરમ પાણી મુકો પછી એમાં મીઠું નાખો અને પાલક છે જે સાફ કરેલી એ પાણીમાં નાખી બાફવા મુકી દો પછી પાલક બફાઈ જાય એટલે એને ગરમ પાણી માંથી કાઢી મૂકો પછી એને ઠરવા દો ત્યાં સુધી બાકીની સામગ્રી તૈયાર કરી લઈએ
- 2
એક પેન લઇ લો તેમાં તેલ નાખો પછી તેમાં ડુંગળી છે જે પીસેલી તે નાખો ડુંગળી થઈ જાય તે પછી આદુ-લસણની પેસ્ટ નાખો તે પછી તેમાં મસાલા નાખી દો બધા પછી તેમાં ટમેટાં નાખો ટામેટાં થઇ ગયા બાદ તેમાં પાલક પીસીને નાખી દો પછી થઈ જાય એકદમ પછી પનીરના ટુકડા કરીને નાખી દો તે પછી શાકને બે મિનિટ ગેસ પર રાખો.
- 3
તૈયાર છે તમારું પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
Spicy ફ્રાય મસાલા ભીંડી
#goldenapron3.0#વીક 15#જૂન#માઇઇબુક પોસ્ટ# father favourite recipe Sheetal mavani -
-
-
-
-
-
-
-
-
પાલકપનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક એ લોહતત્વ મેળવવા નો મોટો સ્તોત્ર છે અને એટલે હું હંમેશા પાલકની વિવિધ વાનગી બનાવું છું#MW2 Padmini Pota -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
પાલક શિયાળામાં ખાવું બહુ સારું છે તેમાં લોહ તત્વ બહુ મળી રહે છે માટે આજે હું પાલક પનીર બનાવું છું😋#MW2 Reena patel -
-
-
-
-
-
-
-
પાલક કાજુ પનીર (Palak Kaju Paneer Recipe In Gujarati)
પાલક પનીર ટેસ્ટી અને શીયાળામાં અને મોનસુન મા પરાઠા, રોટી સાથે મજા પડી જાય. પાલક એક સુપર ફુડ છે.પંજાબી સ્ટાઈલ#GA4#Week6#panner n cashew Bindi Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12909561
ટિપ્પણીઓ