રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં રવો અને ચોખાનો લોટ લો.તેમા છાશ નાખી ને ૪ થી૫ કલાક પલાળી રાખો.પછી તેમાં બેલેન્ડર ફેરવી બરાબર મિક્સ કરી લો.
- 2
પછી ખીરા માં સમારેલા કાંદા ટામેટાં અને કેપ્સીકમ મરચું હળદર આદું મરચાની પેસ્ટ મીઠું લાલ મરચું અને કોથમીર નાખી હલાવી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 3
હવે નોનસ્ટિક તાવી ગરમ કરો.ગરમ થઈ જાય એટલે તેના પર થોડું તેલ લગાવી ખીરું પાથરી દો.એક બાજુ થઈ જાય એટલે તેના પર તેલ લગાવી બીજી બાજુ ફેરવી લો.
- 4
બંને બાજુ ઉત્તપમ થઈ જાય એટલે તેને ગરમા ગરમ સંભાર સાથે સર્વ કરો તો તૈયાર છે રવાના ઉત્તપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ રવાના ઈડલી#રવાપોહા
#રવાપોહાઆ ઈડલી જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે. Bhumika Parmar -
ઉત્તપમ
#માઈલંચઉત્તપમ નાના -મોટા બધા ને ભાવે.ખૂબ ઓછા તેલ મા બને છે.નાસ્તા મા,જમવામાં, લંચ બોક્સ મા લઈ શકાઇ. Bhakti Adhiya -
સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
-
-
-
મોસડેંગ સરમા
#goldenapron2#નોથૅ ઈસ્ટ ઇન્ડીયા ( ત્રિપુરા) ની પ્રસિધ્ધ વાનગી છે . આ ટામેટાની ચટણી ને પરોઠા અને ભાત જોડે પીરસવામાં આવે છે. Thakar asha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11526131
ટિપ્પણીઓ