રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લઈ વઘાર સિવાય ના બધા ઘટકો નાખી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો.અને આ રીતે એક રોટલી પર લગાવીને તેના પર બીજી રોટલી મુકી ખીરું લગાવો.
- 2
આ રીતે ગોળ વાળીને તેને ગૅસ પર બાફવા મૂકો.૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.હવે તેના આ રીતે ગોળ આકારના કાપી લો.હવે ગૅસ પર એક વાસણમાં તેલ ગરમ કરી વઘારની સામગ્રી નાખી પાત્રાનો વઘાર કરો.ઉપર લાલ મરચું પાઉડર ભભરાવી દો.તૈયાર છે પાત્રા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#WDWomen's DayTalented, Ambitious, Vibrant,Your Enthusiasm in all your endeavours inspires me! Happy Women's Dayમારી મનપસંદ વાનગી પાત્રા હું કોમલબેન દોશી માટે બનાવું છું જેમને મને હંમેશા હેલ્પ કરી છે અને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. As a token of love & respect for her I m dedicating this delicious dish to Komalben Doshi. I just wanted to say thanku from the bottom of my heart 💖 Hetal Siddhpura -
-
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો JYOTI GANATRA -
પાલક પાત્રા (Spinach Patra Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
-
-
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#RC#Week4#Green recipeઉપવાસ માં ખવાય તેવી રેસીપી Jayshree Doshi -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
-
-
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5@cook_22909221 neeruji ની રેસીપી જોઈ પાલક પાત્રા બનાવ્યા છે.મને તો બહુ સમય લાગશે એવું લાગ્યું પણ નીરુબેનની રેસીપી જોઈ રોલ વાળ્યા વગર મસ્ત પાલક પાત્રા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
(ખજુર કાજુ કપ કેક)(khajur kaju cup cake recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુક#પોસ્ટ_૨૮આ મારી પોતાની રેસીપી છે.ફરાળી માં તો ઘણી બધી વાનગી છે અને બધી જ એટલી સ્વાદિષ્ટ હોય છે. મેં પણ એક ફરાળી વાનગી બનાવી છે જે તમે શ્રાવણ માસમાં, અગિરસમાં,બનાવીને આનંદ માણી શકો છો.કોઈ પણ સોડા કે બેકિંગ પાઉડર વગરની છે એટલે ઉપવાસમાં ચોક્કસ ખાઈ શકાય. Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814440
ટિપ્પણીઓ (6)