રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટું ઝીણું સમાંરી લો ત્યારબાદ ડુંગળી સમારી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ ડુંગળી સમારેલ નાખો
- 2
ત્યારબાદ તેમાં હળદર પાઉડર મરચાં પાઉડર મિક્સ કરો ત્યારબાદ તેમાં તૈયાર ભાત નાખી બધો મસાલો એડ કરી મિક્સ કરો હવે તેની ઉપર કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
મગ ભાત ના થેપલા (Moong Bhat Thepla Recipe In Gujarati)
બપોર ના બચી ગયેલા મગ ભાત ના થેપલા ખુબજ ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દહીં ડુંગળી સાથે સર્વ કરો શાક ની પણ જરૂર નથી પડતી Jigna Patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 વઘારેલા ભાત એક એવી વાનગી છે કે જે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે છે ..અનેક વિધ પદ્ધતિ એ બનતી આ વાનગી મે અનેક વિધ ટ્વીસ્ટ મૂકી શકાય છે..આજે આ ભાત મસાલા ભાત ની રીતે બનાવેલા છે...જે મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક છે. Nidhi Vyas -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 Week-2વધારેલા ભાત રાઇતું સાથે પણ સરસ લાગે છે.લંચ ડિનર બંને માં લેવાય છે. બનાવવામાં પણ સહેલા છે. Dhara Jani -
-
-
-
-
-
-
વધેલા ભાત ની ચકરી (Vadhela Bhat Ni Chakari Recipe In Gujarati)
#વેસ્ટ રેસીપી#હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે જે આપણા ઘરે પડેલા રાંધેલા ભાત માંથી હા તું કર તો ખરા ક્રિસ્પી એબી સ્ટોરેજ કરી શકાય તેવી છોકરી ની રેસિપી શેર કરીશ Nipa Parin Mehta -
-
-
-
-
-
-
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
આમટી ભાત
#હેલ્થીઆમટી ચણા ની દાળ અને પાલક ની ભાજી માંથી બનાવેલ છે જે હેલ્થ માટે બેસ્ટ છે..આ બન્નેમાંથી શરીર ને લોહ તત્વ મળે છે.. આમટી સાથે રોટલી, પરાઠા પણ બનાવી શકાય.. મેં આજે ભાત સાથે સર્વ કરી છે.. Sunita Vaghela -
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#saturdayજુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા Falguni Shah -
ભાત ના ભજીયા(Bhat na Bhajiya recipe in Gujarati)
#ભાતબપોર ના ભાત વધ્યા તો તેમાં થી સરસ ભજીયા બનાવ્યા. વડા પણ કહી શકાય. Krishna Kholiya -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12818829
ટિપ્પણીઓ (5)