રાગી મીની ચીલા(Raagi Mini Chilla Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
આ લોક ડાઉન માં કામ ઘરે થી કરવાનું એટલે ભૂખ પણ વધારે લાગે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વજન ના વધી જાય. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જે ફટાફટ બની જાય છે
#સ્નેક્સ
રાગી મીની ચીલા(Raagi Mini Chilla Recipe in Gujarati)
આ લોક ડાઉન માં કામ ઘરે થી કરવાનું એટલે ભૂખ પણ વધારે લાગે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વજન ના વધી જાય. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જે ફટાફટ બની જાય છે
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રાગી નો લોટ લઈ એમાં મીઠું,આદુ મરચા ની પેસ્ટ,લસણ અને ધાણા નાખી પાણી ઉમેરી લોટ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે લોટ બહુ પાતળો કે બહુ ઘટ્ટ ના હોય.
- 2
હવે એક તવી ગરમ કરવા મૂકી એના પર નાના નાના ચીલા બનાવી લો. બંને બાજુ તેલ નાખી ચડી જાય ત્યાં સુધી સેકી લેવા.
- 3
ગરમા ગરમ કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
કકુંબર રાઈસ ચીલા(Cucumber Rice Chilla Recipe In Gujarati)
આજે મારા ઘરે કાકડી સિવાય કોઇ શાક હતા નહિ.અને આજે મને એવો કોઈ ટાઈમ ના મળ્યો કે હું બીજા શાકભાજી લાવું.તો મે આજે કાકડી નો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.અને ફટાફટ બની જાય છે.#ફટાફટ Nidhi Sanghvi -
મલ્ટીફ્લોર ચીલા (MultiFlour Chilla Recipe In Gujarati
#ફટાફટ#post 1#instantrecipesInstant નાં આ યુગ માં વાનગીઓ પણ instant જ જોઇએ ને 😉. જેટલી ઈઝી રેસીપી એટલી જ ફટાફટ બની જતાં આ મલ્ટીફ્લોર ચીલા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. Bansi Thaker -
મીની ચીઝ ઉત્તપમ (Mini Cheese Uttapam Recipe in Gujarati)
# મારી ઘરે ઘણી વખત આ ઉત્પમ બને છે. હેલ્થી છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
સ્ટફ્ડ મીની ચીલા (Stuffed Mini Chila Recipe In Gujarati)
#LSR#cookpadgujarati#cookpad આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે પછી બહાર કોઈ પ્રસંગમાં જતા હોઈએ ત્યારે બાઈટીંગમાં કે પછી જમવામાં કઈક નવી વાનગી અચૂક જોવા મળતી હોય છે. મેં એક જગ્યાએ પ્રસંગમાં મીની ચીલા ટેસ્ટ કર્યા હતા એ ચીલામાં થોડો ફેરફાર કરી મેં આજે સ્ટફ્ડ મીની ચીલા બનાવ્યા છે. આ ચીલાને થોડા વધુ પૌષ્ટિક બનાવવા માટે મગની દાળ અને તેની સાથે પાલકનો પણ ઉપયોગ કર્યો છે. પ્રસંગ વખતે આ મીની ચીલાને બાઈટીંગમાં, સ્ટાર્ટરમાં કે પછી ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રાગી અને ચણાના લોટના પનીર ચીલા (Ragi Chana Lot Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12પનીરમાં રહેલું સેલેનિયમ અને પોટેશિયમ મગજ માટે જરૂરી છે. પનીરનું રોજ સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. પનીર બીપીને કંટ્રોલ કરે છે. સાથે જ તેમાં રહેલાં હેલ્ધી ફેટ શરીરમાં ગોળ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.આથી હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3, 6 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે. સાથે જ આર્થ્રાઈટિસ થવાનો ખતરો ઓછો થાય છે. પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. રાગી એક પોષ્ટિક આહાર છે. જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ છે. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, કેલરી હોય છે. હાડકાંની મજબૂતી માટે રાગી એક સંપૂર્ણ આહાર છે. રાગીમાં એવું પ્રોટિન હોય છે, જેનું પાચન શરીર સરળતાથી કરી લે છે. રાગી આપણા શરીરમાં ઘણું ધીરે-ધીરે હજમ થાય છે. અતઃ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેથી આપણને વધુ ભુખ લાગતી નથી.આયર્ન ચણાના લોટમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ કારણોસર બેસન આયર્નની કમી પૂર્ણ કરવા માટે પણ કામ કરે છે. ચણાના લોટમાં ડાયેટરી ફાઇબર્સ (ડાયેટરી ફાઇબર્સ) પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના કારણે તે ભૂખને સરળતાથી દૂર કરી દે છે. જે રીતે ફેટ (ચરબી) બેસન માં હાજર હોય તે સ્વાસ્થ્ય માટે સારી ફેટ્સ આપે છે. ચણાના લોટમાં હાજર ફૉસ્ફોરસ અને અમારા શરીરમાં હાજર કેલ્શિયમ સાથે મળીને હાડકાંની રચનામાં મદદ કરે છે અને તેમને મજબૂત બનાવે છે.આ પનીર ચીલા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે પણ બનાવજો. Neelam Patel -
ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
#GA4#week7 #Burger. આ રેસિપી મારી પોતાની ઇનોવટીવ રેસિપી છે મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે પણ ખુબજ ટેસ્ટી લાગે છે. Manisha Desai -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
ક્રીસ્પી કોર્ન પકોડા.(Crispy Corn Pakoda Recipe in Gujarati)
#ફટાફટ. આ પકોડા ઝડપથી બની જાય છે સાથે સાથે ખુબજ ટેસ્ટી પણ બને છે.અને મક્કાઈ ના એટલે હેલ્ધી પણ. Manisha Desai -
મિક્સ ચીલા (Mix Chila Recipe in Gujarati)
#GA4#Week22 પુરા પરિવાર નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે.દરેક ગૃહિણી રસોઈ બનાવતી વખતે પોસ્ટિકતા નુ ધ્યાન રાખે તો અમુક પ્રકાર ના રોગો,B-12 ની ઉણપ,વગેરે જેવા પ્રોબ્લેમ્બ આવેજ નહીં.ચાલો જોઈએ બાળકો સહિત બધા ને માટે પોસ્ટિક એવી રેસિપી. Jayshree Chotalia -
વેજબેસન મીની ચીલા VegBesan mini Chila Recipe in Gujarati
#GA4 #Week22 #Chila #omlette #post1 આજે મેં નવા પેનમાં (તવી) જેમા ઘણી બધી વાનગી બનાવી શકાય, એમાં બેસન અને વેજ ના ઉપયોગથી નાના ચીલા બનાવ્યા જે ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાયા ખૂબ જ ટેસ્ટી બન્યા સાથે એક ઝડપથી બનાવી શકાય એવી વાનગી બની ગઈ , એણે વેજ ઓમલેટ પણ કહી શકાય Nidhi Desai -
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)
#સ્નેક્સભાખરવડી તો બહુ ખાધી હોય પણ ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા ખાધા છે? ભાખરવડી તળવા માં તેલ ઘણુ યુઝ થાય છે પણ આ પરાઠા ઓછા તેલ માં જ બની જાય છે એટલે એક હેલ્ધી વર્ઝન છે. અને ભાખરવડી ખાતા હોય એવું જ લાગે. ચા સાથે સ્નેક્સ માં સર્વ કરો ઘરના બધા ખૂશ થઈ જશે. મારા ઘરે તો બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
મીની વેજ પોકેટસ (Mini Veg Pockets Recipe In Gujarati)
#weeklycontest#alooઆ એક બેટેટા ની સ્ટાર્ટર રેસિપી છે જે છોકરાંઓ ને બહુજ ભાવે. આને સોસ , ચટણી અથવા ચીઝ ડીપ સાથે ખાવાની બહુજ મજ્જા આવે. આવા સ્ટાર્ટર લગ્ન પ્રસંગ મા પણ હોઈ છે. અને આપડે પાર્ટી મા પણ રાખી શકીએ . ખુબજ સરળ છે આ બનાવું. તો ચાલો આપણે બનાવીએ મીની વેજ પોકેટસ. Bhavana Ramparia -
ગ્રીલ પનીર-ચીઝ ચીલા Grill paneer cheese chilla Recipe in Gujarati
#GA4 #Week15 #Grill #Jeggery #Post1 પનીર, ચીઝ અને શાકભાજી ના સ્ટફીગ ને સાથે મગની દાળ ના ચીલા ને ગ્રીલ કરીને ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે, હેલ્ધી લંચબોક્સ મા પણ અને બ્રેકફાસ્ટ પણ ખાઈ શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મીની ઉત્તપમ હાંડવો (Mini Uttapam Handvo Recipe In Gujarati)
#LO આ રેસીપી રેગ્યુલર હાંડવા જેવી જ પણ બનાવવા માટે આ મીની તવી અને અમુક માપ વડે ઈનસ્ટન્ટ હાંડવો ના લોટ મા વેજીટેબલ ઉમેર્યુ અને તવી ઉપર ઉત્તપમ ની જેમ હાંડવો બનાવ્યો સરસ લાગ્યુ અને ટી ટાઈમ સ્નેક્સ તૈયાર થઈ ગયુ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી તમે પણ ટ્રાઇ કરજોઆ વાનગી મા સવારે વધેલ શાક પણ ઉમેરી શકાય વધારે ટેસ્ટી લાગે Nidhi Desai -
ફણગાવેલા મગ ના ચીલા (Sprouts Chilla Recipe In Gujarati)
ફણગાવેલા મગ ના ચીલા માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે પણ જરૂર થી બનાવજો. અને આ ડીશ ને મેં અલગ જ રીતે પ્રેસેન્ટ કરી છે. જેથી કોઈ ને પણ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ જાય..#superchef2#week2#માઇઇબુક#પોસ્ટ૩૦ Charmi Shah -
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
રાગી કેરેટ ઈડલી
ઈડલી દક્ષિણ ભારત નું ફેમસ ડીશ છે. જે અલગ અલગ ઘણી રીતે બનાવી શકાય, તો મે અહીં ઈડલી નું અલગ જ હેલ્ધી રીતે બનાવી છે, ઈડલી હેલ્ધી ફૂડ જ છે પણ એમાં રાગી અને ગાજર ઉમેરી ને મે વધુ હેલ્ધી બનાવી છે.જે કેલ્સિયમ, પો્ટીન, વિટામિન એ થી ભરપૂર છે તો જરુર ટા્ય કરજો.#સુપરશેફ૪ Bhavisha Hirapara -
-
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
-
-
રાઈસ વેજ. ચીલા (Rice Veg Chila Recipe In Gujarati)
#AA2અમેઝિંગ ઓગસ્ટઆ ચીલા ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
બેસન ભાજી ના ચીલા(Besan bhaji chilla recipe in Gujarati)
#GA4#week12શિયાળો ચાલુ થાય એટલે લીલી ભાજી ચાલુ થઈ જાય છે છોકરાઓ આભાજી ખાવામાં આનાકાની કરે છે એટલે આપણે બેસન અને બીજા બધા લોટ લઈ આપણે એને પુડલા ની જેમ બનાવીએ તો છોકરાઓ હોંશે હોંશે ખાઇ જાય છે અને ભાજી ના ગુણ પણ મળી રહે છે Dipika Ketan Mistri -
મીની સ્વીટ ઉત્તપમ(mini sweet uttpam recipe in gujarati)
#ફટાફટ#બુધવાર(રેસિપી 1)(પોસ્ટઃ29)આ ઉત્તપમ એકદમ જલ્દીથી બની જાય છે અને એકદમ હેલ્ધી બને છે. Isha panera -
તોફુ ભુરજી અને બેસન કોર્ન ના ચીલા(Tofu Bhurji And Besan Corn Chilla Recipe In Gujarati)
ઝટપટ થઇ જાય એવું લંચ કે ડિનર.સુપર હેલ્થી પણ.નુટ્રીશન મા પણ જોરદાર.#ફટાફટ Naiya A
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12823349
ટિપ્પણીઓ (17)